• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

INDvSL: ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હરાવી મેળવી મોટી જીત

By Shachi
|
Google Oneindia Gujarati News

ભારત અને શ્રીલંકા વચ્ચેની 5 વન ડે સીરિઝીની છેલ્લી અને 5મી મેચ રવિવારે કોલંબો ખાતે રમાઇ હતી. આ સીરિઝમાં ભારતીય ટીમ 4-0થી આગળ છે. આગળની ચારેય વન ડે મેચોમાં કપ્તાન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમનું પ્રદર્શન ઘણું સરસ રહ્યું છે. આ સીરિઝની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 9 વિકેટથી માત આપી હતી. બીજી વન ડે મેચમાં જીતવા માટે ભારતને મહેનત કરવી પડી હતી, પરંતુ ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને કારણે ભારત આ મેચ 3 વિકેટથી જીત્યું હતું. ત્રીજી વન ડેમાં ભારત 6 વિકેટથી જીત્યું હતું અને 4થી વન ડેમાં ભારતે શ્રીલંકાને 168 રનથી માત આપી હતી. અને સાથે જ આ મેચ પણ ભારતે જ જીતી હતી.

સ્કોર અપડેટ્સ :

  • ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હરાવી મેળવી મોટી જીત
  • વિરાટ કોહલીને 110 રન બનાવીને અને ધોનીએ 1 રન બનાવીને ભારતનો 239 રનોનો લક્ષ્યાંક 46.3 ઓવરમાં મેળવી લીધો છે.
  • ભારતે શ્રીલંકાને 6 વિકેટથી માત આપી સીરિઝ પર 5-૦થી કબજો જમાવ્યો
  • ભારતની 4થી વિકેટ, 63 રન બનાવી કેદાર જાધવ આઉટ
  • વિરાટ કોહલીએ પોતાના કરિયરની 30મી સદી ફટકારી
  • ભારતની 3જી વિકેટ, મનીષ પાંડે 36 રન બનાવી આઉટ
  • વિરાટ કોહલીએ ફટકારી કરિયરની 45મી અર્ધસદી ફટકારી
  • 34ના સ્કોર પર ભારતની ૨જી વિકેટ, રોહિત શર્મા 16 રન બનાવી આઉટ
  • ભારતની 1 લી વિકેટ, માત્ર 5 રન બનાવી રહાણે આઉટ
  • શ્રીલંકાએ ટીમ ઇન્ડિયાને આપ્યું 239 રનનું લક્ષ્ય
  • શ્રીલંકાએ 49.4 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 238 રન બનાવ્યા હતા
  • 238ના સ્કોર પર શ્રીલંકાની 10મી વિકેટ, 2 જ રન બાવી લસિથ મલિંગા પણ આઉટ
  • 228ના જ સ્કોર પર શ્રીલંકાની 9મી વિકેટ, 18 રન બનાવી સિરિવર્દના આઉઠ, ભૂવનેશ્વર કુમારે લીધી વિકેટ
  • 228ના સ્કોર પર શ્રીલંકાની 8મી વિકેટ, પુષ્પકુમારા 8 રન બનાવી આઉટ, જસપ્રીત બુમરાહે લીધી વિકેટ
  • 212ના સ્કોર પર શ્રીલંકાની 7મી વિકેટ, 4 રન બનાવી અકીલા આઉટ. આ વિકેટ ચહલે લીધી
  • 205ના સ્કોર પર શ્રીલંકાની 6ઠ્ઠી વિકેટ, 9 રન બનાવી હસરંગા રન આઉટ
  • 194ના સ્કોર પર શ્રીલંકાની 5મી વિકેટ, 55 રન બનાવી એન્જેલો મેથ્યૂઝ આઉટ. આ વિકેટ કુલદીપ જાદવે લીધી
  • 185ના સ્કોર પર શ્રીલંકાની 4થી વિકેટ, 67 રન બનાવી થિરિમાને આઉટ
  • 63ના સ્કોર પર શ્રીલંકાની 3જી વિકેટ, 48 રન બનાવી થરંગા આઉટ. આ વિકેટ બુમરાહે લીધી
  • 40ના સ્કોર પર શ્રીલંકાની 2જી વિકેટ, મુનાવીરા માત્ર 4 રન બનાવી આઉટ. આ વિકેટ ભુવનેશ્વર કુમારે લીધી
  • 14ના સ્કોર પર શ્રીલંકાની 1લી વિકેટ, માત્ર 2 રન બનાવી ડિક્વેલા આઉટ.
  • શ્રીલંકાના કપ્તાન ઉપુલ થરંગાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો
  • વરસાદને કારણે અડધો કલાક મોડી શરૂ થઇ મેચ

ટીમ ઇન્ડિયા(પ્લેઇંગ ઇલેવન): અજિંક્ય રહાણે, રોહિત શર્મા, વિરાટ કોહલી(કપ્તાન), કેદાર જાધવ, મનીષ પાંડે, એમએસ ધોની(વિકેટ કીપર), ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ

શ્રીલંકા(પ્લેઇંગ ઇલેવન): નિરોસન ડિક્વેલા(વિકેટ કીપર), દિલશાન મુનાવીરા, લાહિરૂ થિરિમાને, ઉપુલ થરંગા(કપ્તાન), એન્જેલો મેથ્યૂઝ, મલિંદા સિરીવર્દના, વનિદુ હસરંગા, અકીલા ધનંજયા, વિશ્વા ફર્નાંડો, લસિથ મલિંગા

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India Vs Sri Lanka. 5th One Day Match. Read all the score updates in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X