IPL ના છેલ્લા વર્ષમાં યુવરાજ સિંહ ની કીમત 16 કરોડ હતી. આ વખતે દિલ્હી ટીમ યુવરાજને ટીમમાં રાખવા નથી માંગતી. દિલ્હી ટીમે યુવરાજ ને ટીમમાં થી મુક્ત કરી દીધો છે. મોટા ખિલાડીની વાત કર્યે તો મનોજ તિવારી, અન્જેલો મેથુસ, વીરેન્દ્ર સેહવાગ , થીસરા પરેરા અને એરોન ફિન્ચ જેવા ખિલાડી ટીમમાં થી બહાર થઇ ગયા છે.
જે ખિલાડીને મુક્ત કરી દેવામાં આવ્યા છે તેમાં આદિત્ય તારે, મનવિંદર બીસ્લા, ઇશાંત શર્મા, લક્ષ્મી રતન શુક્લા, કેવિન પીટરસન અને રવિ બોપારા જેવા ઘણા દિગ્ગજ છે. હવે જોવાનું એ છે કે આ ખિલાડીને કઈ ટીમ ખરીદે છે.
એક નઝર ટીમ પાસે કેટલા પૈસા બાકી છે તેના પર:
દિલ્હી ડેરડેવિલ્સ
પૈસા બચ્યા : 36.84 કરોડ
ખિલાડી: અમિત મિશ્રા , જયંત યાદવ , મયંક અગ્રવાલ , મોહમ્મદ સમી, શોરબ તિવારી, શાહબાઝ નદીમ , અયેર , ઝહિર ખાન, એલ્બી મોર્કલે , જેપી ડુમીની , ઇમરાન તાહિર, નાથન કુલ્તર , ડી ક્નોક
કિંગ્સ ઈલેવન પંજાબ
પૈસા બચ્યા: 23 કરોડ
ખિલાડી: અક્સર પટેલ, અનુરિત સિંહ, મનન વોહરા, મુરલી વિજય, નિખિલ નાયક, રિશી ધવન, સંદીપ શર્મા, ડેવિડ મિલેર, સહા, શોન માર્શ, મેક્ષ્વેલ, જોહ્ન્સોન
કોલકાતા:
પૈસા બચ્યા: 17.95 કરોડ
ખિલાડી: ગૌતમ ગંભીર, કુલદીપ યાદવ, મનીષ પાંડે, પીયુષ ચાવલા રોબીન ઉત્તપા, સૂર્ય કુમાર યાદવ, ઉમેશ યાદવ, યુસુફ પઠાણ, અન્ધ્રે રુસલ, સુનીલ નારાયણ, બ્રેડ હોજ, શકીબ ઉલ હસન, મોર્ને મોર્કલે
મુંબઈ ઇન્ડિયન :
પૈસા બચ્યા: 14.405 કરોડ
ખિલાડી: અંબાતી રાયડુ, હરભજન સિંહ, હાર્દિક પંડ્યા, જે શુચિત, જસ્પિત બુમ્રહ, પાર્થિવ પટેલ, વિનય કુમાર, રોહિત શર્મા, શ્રેયસ ગોપાલ, ઉન્મુક્ત ચંદ, કેરોન પોલાર્ડ, મલીંગા, સિમોન્સ
બેંગલોર:
પૈસા બચ્યા: 21.6 કરોડ
ખિલાડી: અબુ નાચીમ, હર્સદ પટેલ, કેદાર જાદવ, મનદીપ સિંહ, શરફ્રાઝ અહમેદ, શ્રીનાથ અરવિંદ, વરુણ આરોન, વિરાટ કોહલી, ચહલ, ડેવિડ વિસ્સ, એબી દેવિલિઅસ, ક્રીસ ગેલ, મીચલ
સનરાઈઝર હૈદરાબાદ:
પૈસા બચ્યા: 30.15 કરોડ
ખિલાડી: અશિસ રેડી, ભુવનેશ્વર કુમાર, વિપુલ શર્મા, કરણ શર્મા, રાહુલ, નમન ઓઝા, પરવાઝ રસુલ, શિખર ધવન, ડેવિડ વાર્નેર, એઓન મોર્ગોન, બોલ્ટ
પુને ટીમ
પૈસા બચ્યા: 27 કરોડ
ખિલાડી: ધોની, આર અશ્વિન, રહાને, સ્મિથ
રાજકોટ ટીમ:
પૈસા બચ્યા: 27 કરોડ
ખિલાડી: સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા, બ્રાવો, બ્રેદન મક્કુલુંમ, જેમ્સ ફ્લૌક્નેર