• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 10: દિલ્હી ડેરડેવિલ્સે પુણે સુપરજાઇન્ટસને 7 રનથી હરાવ્યુ!

By Chhatrasingh Bist
|

આઇપીએલ 10 સિઝનની આજે 52મી મેચ છે, જે દિલ્હી ડેરડેવિલ્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વચ્ચે આ મેચ હાલ દિલ્હીના ખચાખચ ભરેલા ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

ipl

UPDATE:

  • આઇપીએલ 10ના 52મા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સે રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને 7 રનથી હરાવ્યુ હતુ.
  • દિલ્હી ડેરડેવિલ્સના 169 રનના ટાર્ગેટનો પીછો કરતા રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 20 ઓવરમાં 7 વિકેટે 161 રન બનાવી શક્યાં હતા.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 8 મી વિકેટ પડી.
  • મનોજ તિવારી 60 રને પેટ કમિન્સની ઓવરમાં બોલ્ડ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 7 મી વિકેટ પડી.
  • ક્રિશ્ચિયન 3 રને મોહમ્મદ શમીની ઓવરમાં Lbw આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 6 મી વિકેટ પડી.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 5 મી વિકેટ પડી. મહેન્દ્રસિંઘ ધોની 5 રને રન આઉટ થયો હતો.
  • બેન સ્ટોક્સ 33 રને મોહમ્મદ શમીની ઓવરમાં કોરી એન્ડરસન દ્વરા કેચ આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે ચોથી વિકેટ પડી.
  • સ્ટીવ સ્મિથ 38 રને શાહબાજ નદીમની ઓવરમાં LBW આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે ત્રીજી વિકેટ પડી.
  • રાહુલ ત્રિપાઠી 7 રને ઝહિર ખાનની ઓવરમાં રિષભ પંત દ્વરા કેચ આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે બીજી વિકેટ પડી.
  • અજિંક્ય રહાણે 0 ઝહિર ખાનની ઓવરમાં બોલ્ડ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે પ્રથમ વિકેટ અજિંક્ય રહાણેનાં રૂપમાં ગુમાવી હતી.
  • દિલ્હી ડેરડેવિલ્સે રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સે 20 ઓવરમાં 8 વિકેટે 168 રન બનાવ્યા હતા.
  • મોહમ્મદ શમી 2 રને બેન સ્ટોક્સની ઓવરમાં બેન સ્ટોક્સ દ્વરા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની 8મી વિકેટ પડી.
  • કરૂણ નાયર 64 રને બેન સ્ટોક્સની ઓવરમાં જયદેવ ઉનડકટ દ્વરા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની 7મી વિકેટ પડી.
  • પેટ કમિન્સ 11 રને બેન સ્ટોક્સની ઓવરમાં બોલ્ડ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની 6મી વિકેટ પડી.
  • કોરી એન્ડરસન 3 રને વોશિંગ્ટન સુંદરની ઓવરમાં આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની 5મી વિકેટ પડી.
  • માર્લોન સેમ્યુઅલ્સ 27 રને ક્રિશ્ચિયનની ઓવરમાં ધોની દ્વરા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની ચોથી વિકેટ પડી.
  • રિષભ પંત 36 રને એડમ ઝમ્પાની ઓવરમાં ક્રિશ્ચિયન દ્વરા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની ત્રીજી વિકેટ પડી.
  • શ્રેયસ અય્યર 3 રને જયદેવ ઉનડકટની ઓવરમાં ધોની દ્વરા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની બીજી વિકેટ પડી.
  • સંજુ સેમસન 2 રને રન આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સે પ્રથમ વિકેટ સંજુ સેમસનનાં રૂપમાં ગુમાવી હતી.
  • દિલ્હી ડેરડેવિલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ:

અજિંક્ય રહાણે, રાહુલ ત્રિપાઠી, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), મહેન્દ્રસિંઘ ધોની (વિકેટ કીપર), બેન સ્ટોક્સ, મનોજ તિવારી, ક્રિશ્ચિયન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, એડમ ઝમ્પા

દિલ્હી ડેરડેવિલ્સ:

સંજુ સેમસન, કરૂણ નાયર, રિષભ પંત, શ્રેયસ અય્યર(વિકેટ કીપર), માર્લોન સેમ્યુઅલ્સ, કોરી એન્ડરસન, શાહબાજ નદીમ, પેટ કમિન્સ, અમિત મિશ્રા, ઝહિર ખાન, મોહમ્મદ શમી,

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2017: Delhi Daredevils vs Rising Pune Supergiant 52nd match live score

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more