• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 10: સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાતને 8 વિકેટથી હરાવ્યું

By Chhatrasingh Bist
|

આઇપીએલ 10 સિઝનની આજે 53મી મેચ છે, જે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત લાયન્સ વચ્ચે આ મેચ હાલ કાનપુરનાં ખચાખચ ભરેલા ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઇ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદને પ્લે ઓફમાં પહોચવા માટે આ મેચ જીતવી જરૂરી છે. અત્યારે હૈદરાબાદના 13 મેચમાં 15 પોઇન્ટ છે. જો હૈદરાબાદ આ મેચ જીતી જાય છે. તો તે આસાનીથી પ્લે ઓફમાં પહોચી જશે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.આ મેચની જીત સાથે જ હૈદરાબાદ પ્લે ઓફમાં પહોચી ગઇ છે

ipl

UPDATE:

  • આઇપીએલ 10માં 53મા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત લાયન્સને 8 વિકેટથી હરાવ્યું હતુ.
  • ગુજરાત લાયન્સના 155 રનના ટાર્ગેટ પીછો કરતા રાઇઝર્સ હૈદરાબાદે 18.1 ઓવરમાં 2 વિકેટે ગુનાવીને મેચ જીતી લીધી હતી.
  • ડેવિડ વોર્નર (69) અને વિજય શંકર (63) રને નોટ આઉટ..
  • હેનરિક્સ 4 રને પ્રવીણ કુમારની ઓવરમાં દિનેશ કાર્તિક દ્વારા કેચ આઉટ થયો હતો.
  • સનરાઇઝર્સ હૈદરાબાદની બીજી વિકેટ પડી.
  • શિખર ધવન 18 રને પ્રવીણ કુમારની ઓવરમાં ફોકનર દ્વારા કેચ આઉટ થયો હતો.
  • સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ વિકેટ શિખર ધવનનાં રૂપમાં ગુમાવી હતી..
  • ગુજરાત લાયન્સે રાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
  • સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ ગુજરાત લાયન્સે 19.2 ઓવરમાં 154 રને ઓલ આઉટ થઇ ગયુ હતુ.
  • અંકિત સોની 0 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં આઉટ થયો હતો.
  • ગુજરાત લાયન્સની 8મી વિકેટ પડી.
  • પ્રદીપ સાંગવાન 0 રને સિરાજની ઓવરમાં આઉટ થયો હતો.
  • ગુજરાત લાયન્સની 7મી વિકેટ પડી.
  • જેમ્સ ફોકનર 8 રને સિરાજની ઓવરમાં આઉટ થયો હતો.
  • ગુજરાત લાયન્સની 6 મી વિકેટ પડી.
  • એરોન ફિન્ચ 2 રને રાશિદ ખાનની ઓવરમાં આઉટ થયો હતો.
  • ગુજરાત લાયન્સની 5મી વિકેટ પડી.
  • દિનેશ કાર્તિક 0 રને રાશિદ ખાનની ઓવરમાં દીપક હુડ્ડા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • ગુજરાત લાયન્સની ચોથી વિકેટ પડી.
  • સુરેશ રૈના 2 રને સિરાજની ઓવરમાં શિખર ધવન દ્વારા કેચ આઉટ થયો હતો.
  • ગુજરાત લાયન્સની ત્રીજી વિકેટ પડી.
  • ઇશન કિશન 60 રને મોહમ્મદ સિરાજની ઓવરમાં નમન ઓઝા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • ગુજરાત લાયન્સની બીજી વિકેટ પડી.
  • ડ્વેન સ્મિથ 54 રને રાશિદ ખાનની ઓવરમાં LBW આઉટ થયો હતો.
  • ગુજરાત લાયન્સે પ્રથમ વિકેટ ડ્વેન સ્મિથનાં રૂપમાં ગુમાવી હતી..
  • ગુજરાત લાયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદ:

ડેવિડ વોર્નર, શિખર ધવન, હેનરિક્સ, વિજય શંકર, દીપક હુડ્ડા, મોહમ્મદ નબી, સિદ્ધાર્થ કૌલ, મોહમ્મદ સિરાજ, નમન ઓઝા, ભૂવનેશ્વર કુમાર, રાશિદ ખાન

ગુજરાત લાયન્સ:

ડ્વેન સ્મિથ, ઇશાન કિશન, સુરેશ રૈના (કેપ્ટન), દિનેશ કાર્તિક, પ્રદીપ સાંગવાન, મુનાફ પટેલ, અંકિત સોની, એરોન ફિન્ચ, રવિન્દ્ર જાડેજા, જેમ્સ ફોકનર, પ્રવીણ કુમાર

lok-sabha-home

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2017: Gujarat Lions vs Sunrisers Hyderabad 53rd match live score from green park kanpur.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+10344354
CONG+38790
OTH128698

Arunachal Pradesh

PartyLWT
BJP42731
JDU167
OTH3710

Sikkim

PartyLWT
SKM11617
SDF21315
OTH000

Odisha

PartyLWT
BJD10112113
BJP22022
OTH11011

Andhra Pradesh

PartyLWT
YSRCP0150150
TDP02424
OTH011

-
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more