• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 10: મનીષ પાંડેના 6 સાથે KKRને મળી શાનદાર જીત

By Shachi
|

કોલકાતા નાઇટ રાઇડર્સ ની ટીમ ગૌતમ ગંભીર ની કપ્તાની હેઠળ સતત બે મેચ જીતનાર કિંગ્સ ઇલેવન પંજાબ સામે કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમી રહી છે. પંજાબની ટીમ ગ્લેન મેક્સવેલની કપ્તાની હેઠળ સતત સારું પ્રદર્શન કરી રહી છે, જો કે કેકેઆરની ટીમમાંથી ઉમેશ યાદવે એક જ ઓવરમાં 3 વિકેટ લઇ પંજાબની ટીમને તગડી ટક્કર આપી છે.

kkr vs kings xi punjab
  • કેકેઆરની ટીમે 16.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા છે.
  • મનીષ પાંડેએ છગ્ગો ફટકારી 3 ઓવર પહેલા જ મેચ પૂર્ણ કરી.
  • કેકેઆર ટીમમાંથી મનીષ પાંડે(25) અને ગૌતમ ગંભીર(72) નોટ આઉટ.
  • કપ્તાન ગૌતમ ગંભીરે 37 બોલમાં અડધી સદી પૂર્ણ કરી. આ સાથે જ ગૌતમ ગંભીરે આઇપીએલની 33મી અડધી સદી ફટકારી ડેવિડ વોર્નરના મેક્સિમમ 50sની બરોબરી કરી.
  • રોબિન ઉથપ્પાના રૂપમાં કેકેઆરને બીજો ઝાટકો મળ્યો છે. અક્ષર પટેલે આ વિકેટ લીધી.
  • કેકેઆરને પહેલો ઝાટકો સુનીલ નારાયણ(37)ના રૂપમાં મળ્યો. આ વિકેટ વરુણે લીધી.
  • આ મેચ જીતવા માટે કેકેઆર ટીમને પંજાબે આપ્યો છે 171 રનનો લક્ષ્યાંક.
  • કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 170 રન ફટકાર્યા છે.
  • મેચની શરૂઆતમાં કેકેઆર ટીમે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
  • પંજાબને પહેલો ઝાટકો મનન વોરાના રૂપમાં લાગ્યો હતો.
  • કેકેઆર તરફથી સૌથી વધુ વિકેટ ઉમેશ યાદવે લીધી.
  • પંજાબના કપ્તાન મેક્સવેલ પણ ઉમેશ યાદવના બોલ પર જ આઉટ થયા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Live streaming and live cricket score of the Indian Premier League 2017 T20 match between kkr vs kings xi punjab t20 match 13th april in kolkata.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more