For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 10 : બેંગલુરૂનો વિજય, 15 રનથી હાર્યું દિલ્હી ડેરડેવિલ્સ

મેચ રોયલ ચેલેન્જર્સ બેગલરૂમા આજે બીજી મેચ છે. તેઓ પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પરાજય થયા હતા. ત્યારે જાણો આ મેચની તમામ અપડેટ.

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

આઇપીએલ 10 ની આજે છે પાંચમી મેચ જે બેંગલુરૂમાં રમાઇ રહી છે. આ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાઇ રહી છે. બેંગલુરૂમાં આવેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમ હાલ મોટી સંખ્યામાં લોકો આ મેચને માણવા માટે ઉમટી પડ્યા છે. આ મેચથી શરૂઆત ભવ્ય કાર્યક્રમ સાથે થઇ હતી. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું.

IPL

Update :

  • આઇપીએલ-10 ની પાંચમી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સ 158 રનના ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 9 વિકેટે 142 રન બનાવીને 15 રનથી હારી ગઇ હતી. બેંગલુરૂના પવન નેગી દ્વાર લાસ્ટ ઓવરમાં રીષભ પંત અને શાહબાઝ આઉટ કર્યો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સને 8મો ફટકો.
  • રિષભ પંત 57 બનાવીને પવન નેગી દ્વારા આઉટ.
  • દિલ્હી ડેરડેવિલ્સને 7મો ફટકો કમિન્સ 6 રનથી આઉટ.
  • દિલ્હી ડેરડેવિલ્સને 6મો ફટકો બ્રેથવેઇટ1 રનથી આઉટ.
  • દિલ્હી ડેરડેવિલ્સને 5 મો ફટકો.
  • સંજુ સેમસન 13 રનથી આઉટ.
  • દિલ્હી ડેરડેવિલ્સને ત્રીજો ફટકો સેમ બિલિંગ્સ 25 રનથી આઉટ.
  • બીજો કરૂણ નાયર 4 રને સ્ટેનલેકની ઓવરમાં આઉટ.
  • દિલ્હી ડેરડેવિલ્સ પ્રથમ ફટકો આદિત્ય તારે 18 રને ટાયમલ મિલ્સની ઓવરમાં બોલ્ડ આઉટ.
  • રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ દિલ્હી ડેરડેવિલ્સને 158નો આપ્યો ટાર્ગેટ.
  • દિલ્હી ડેરડેવિલ્સ તરફથી ઝહિર ખાને 2 વિકેટ ઝડપી
  • દિલ્હી ડેરડેવિલ્સ તરફથી ક્રિસ મોરિસ 3 વિકેટ ઝડપી.
  • આઇપીએલ 10 ની પાંચમી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સ વિરૂદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ 20 ઓવરમાં 8 વિકેટે 157 રન બનાવ્યા હતા.
  • પવન નેગી અને ટાયમલ મિલ્સ થયા ક્રિસ મોરિસના બોલના શિકાર
  • પવન નેગી (4) રન ઇકબાલ અબ્દુલ્લા (4) રનએ નોટ આઉટ.
  • બેંગલુરૂને 6 ફટકો કેદાર જાધવ 69 રનએ આઇટ
  • બેંગલુરૂને 5 ફટકો વિષ્ણુ વિનોદ રન આઉટ
  • ઝહિર ખાનની ઓવરમાં સ્ટુઅર્ટ બિન્ની 16 રનએ કેચ આઉટ.
  • બેંગલુરૂને 4 ફટકો સ્ટુઅર્ટ બિન્ની રૂપમાં લાગ્યો હતો.
  • બેંગલુરૂને ત્રીજો ફટકો શેન વોટસન 24 રનથી આઉટ.
  • બીજો ફટકો મનદિપ સિંહ 12 રને આઉટ થયો હતો.
  • ક્રિસ ગેલ રૂપમાં બેંગલુરૂને પ્રથમ ફટકો લાગ્યો હતો.6 રને ક્રિસ મોરિસની ઓવરમાં સંજુ સેમસનને દ્વારા કેચ આઉટ.
  • આ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
  • મેચ બંને ટીમો માટે નિર્ણાયક છે.
  • દિલ્હી ડેરડેવિલ્સનુ આઇપીએલ -10મા પ્રથમ મુકાબલો .
  • રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પરાજય થઇ હતી.
  • જે બાદ તેઓ આ મેચ જીતને વિજેતા ટ્રેકમાં પરત ફરવા માગે છે.
  • રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સ્ટાર વિરાટ કોહલી, કેએલ રાહુલ અને એબી દ વિલિયર્સ ઇજા થવાના કારણે મેચથી બહાર છે.
ટીમ :
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ: ક્રિસ ગેલ, વિષ્ણુ વિનોદ, સ્ટુઅર્ટ બિન્ની, પવન નેગી, મનદિપ સિંઘ, શેન વોટસન, કેદાર જાધવ, ઇકબાલ અબ્દુલ્લા, ટાયમલ મિલ્સ, યુજવેન્દ્ર ચહલ, સ્ટેનલેક

દિલ્હી ડેરડેવિલ્સ:
સેમ બિલિંગ્સ,અમિત મિશ્રા, આદિત્ય તારે, સંજુ સેમસન, કરૂણ નાયર, રિષભ પંત, બ્રેથવેઇટ, ક્રિસ મોરિસ, કમિન્સ, શાહબાઝ નદીમ, ઝહિર ખાન,

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2017 live match 5 delhi daredevils vs royal challengers bengaluru today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X