• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Match Highlights: દિલ્હીની ટીમ જાધવ સામે ના ટકી શકી

By Chhatrasingh Bist
|

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 10 મી આવૃત્તિમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેમના બીજા મેચમાં શનિવારે દિલ્હી ડેરડેવિલ્સ ને 15 રન હરાવીને આ સિઝનમાં પોતાની પ્રથમ જીત હાસલ કરી હતી

ipl

Highlight point :

  • રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ શનિવારના થયેલા મેચમાં દિલ્હી ટીમ પર ભારે પડી હતી.
  • રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પ્રથમ ટૉસ જીતવુ તેમના માટે સાચું સાબિત થયુ.
  • શનિવારની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરએ બતાવી નાખ્યો કે તેમણી બેટિંગ જબરદસ્ત છે.
  • જોકે, ક્રિસ ગેઈલ સહિત સ્ટાર ખેલાડીઓ શરૂઆતમાં આઉટ થઇ ગયા હતા, બેંગલોરએ ત્રણ વિકેટ માત્ર 55 રનમાં ગુમાવી બેઠા હતા.
  • જેનાથી સારો સ્કોર નહી ઊભો કરી શકે રોયલ ચેલેન્જર્સ બેંગલોર એવુ લાગતું હતું.
  • ચેલેન્જર્સ માત્ર 55 રનમાં ત્રણ વિકેટ ગુમાવી બેઠા હતા.ૉ
  • પરંતુ ટીમના હીરો કેદાર જાદવ (69) રનની ઈનિંગ રમ્યો હતો અને પોતાની ટીમને કાબુ કરી હતી .
  • જાધવે પોતાની તોફાની ઇનિંગમાં 37 બોલનો સામનો કરી પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા લગાવ્યા હતા.
  • જાધવને શાનદાર ઇનિંગ માટે 'મેન ઓફ ધ મેચ મેન' એવોર્ડ આપવામાં આવ્યો હતો.
  • બેંગલોર આપેલા 157 રન જવાબમાં દિલ્હી ટીમ સંપૂર્ણપણે નાકામ જોવા મળી.
  • રિષભ પંતના સિવાય કોઇપણ ખિલાડી વધાર સમય શુધી રમી ના શક્યો.
  • રિષભ પંતએ 36 બોલમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગા ની મદદ સાથે 57 રન કર્યા હતા.
  • રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે ઇકબાલ અબ્દુલ્લા, સ્ટુઅર્ટ બિન્ની અને પવન નેગીએ બે-બે વિકેટો લીધી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Kedar Jadhavs scintillating innings helped RCB beat DD by 15 runs in the match 5 of IPL 2017.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more