• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2020: રાજસ્થાનની આગામી મેચમાં બેન સ્ટોક્સનો મોટો રોલ હશે, શેન વોર્ને સમર્થન કર્યું

|

બેન સ્ટોક્સ 2018 બાદથી રાજસ્થાન રોયલ્સનો એક અભિન્ન ભાગ રહ્યા છે. જો કે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડરે ઈન્ડિયન પ્રીમિયર લીગની ચાલી રહેલી શ્રેણીમાં એકપણ ગેમ નથી રમી. હકિકતમાં ઓગસ્ટ મહિનામાં મેનચેસ્ટરમાં પાકિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડના શરૂઆતી ટેસ્ટ બાદ તેમણે એકેય મેચ જ નથી રમી.

29 વર્ષીય ખેલાડીએ પોતાના પિતા સાથે ભાગ લેવા માટે ક્રાઈસ્ટચર્ચની યાત્રા કરી હતી, તેમના પિતાને જાન્યુઆરીમાં માથાનું કેન્સર હોવાનું માલુમ પડ્યું હતું. અગાઉ રિપોર્ટોએ ઉકેલ આપ્યો હતો કે સ્ટોક્સ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં રોયલ્સમાં સામેલ તસે. 29 વર્ષીયએ તસવીર પણ પોસ્ટ કરી, જ્યાં તેમને ક્રાઈસ્ટચર્ચમાં ટ્રેનિંગમાં જોઈ શકાય છે.

આ દરમ્યાન પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી શેન વોર્ન, જેમણે સંયુક્ત અરબ અમીરાતમાં રાજસ્થાન રોયલ્સનું સમર્થન કર્યું. સ્પિન જાદૂગરે કહ્યું કે બેન સ્ટોક્સને પ્લેઈંગ ઈલેવનમાં ઉમેરવાથી રાજસ્થાન રોયલ્સની બેટિંગ લાઈનઅપ મજબૂત થશે.

જો કે મેચમાં પરત ફરતા પહેલા બેન સ્ટોક્સે છથી વધુ દિવસો સુધી ક્વોરેન્ટાઈન રહેવું પડશે અને બે કોવિડ 19 ટેસ્ટ કરાવવા પડશે, જે બાદ જ તેઓ રાજસ્થાન રોયલ્સમાં સામેલ થઈ શકે છે. સ્ટોક્સની અનુપસ્થિતિમાં રોયલ્સે અંતિમ અગ્યારમાં જોસ બટલર, ટોમ કુરેન, જોફ્રા આર્ચર અને ડેવિડ મિલર જેવા કેલાડીઓને સામેલ કર્યા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: Ben Stokes can play big role in Rajasthan's next match says shane warns
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X