For Quick Alerts
For Daily Alerts
IPL 2020 DC vs SRH: દિલ્હીએ બતાવ્યો પોતાનો દમ, હૈદરાબાદને જીતવા આપ્યું 189 રનનું લક્ષ્ય
ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનનો બીજો પ્લેઓફ અબુધાબી મેદાન પર રમાઇ રહ્યો છે, જ્યાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 189 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી શિખર ધવન 50 બોલમાં 78 રન અને હેટમાયરે 22 બોલમાં 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
જ્યોરે ટૉસ દરમ્યાન ખેલાડીનું નામ ભૂલી ગયા શ્રેયસ ઐય્યર, વોર્નરે મદદ કરી
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો