For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: 53 દિવસ ચાલનાર આઈપીએલમાં બપોર પછી 10 મેચ રમાશે

IPL 2020: 53 દિવસ ચાલનાર આઈપીએલમાં બપોર પછી 10 મેચ રમાશે

|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસ મહામારીને પગલે ખેલ જગતને સૌથી મોટો ધક્કો લાગ્યો છે. આઈપીએલની 13મી સીઝન 5 મહિના મોડી ચાલુ થઈ રહી છે જે અગાઉ એપ્રિલ મહિનામાં શરૂ થવાની હતી પણ કોરોના વાયરસના કહેરને પગલે શિડ્યૂઅલ બદલવું પડ્યું હતું. હવે દર્શકો આઈપીએલનો ઘરે બેસી આનંદ તો માણી શકશે પણ ફેન્સે World Cup 2020 જોવા માટે એક વર્ષનો ઈંતેજાર કરવો પડશે જે પહેલા 2020 માં આયોજિત થવાનો હતો પણ કોરોનાના કારણે પોસ્ટપોન્ડ કરવામાં આવ્યો છે. ન્યૂ નોર્મલ સાથે ક્રિકેટ રમાવું શરૂ થઈ ગયું છે અને આ શ્રેણીમાં હવે CPL 2020 બાદ IPL 2020 શરૂ થવા જઈ રહ્યું છે.

ipl 2020 stating time

જણાવી દઈએ કે આ વખતે IPL 2020 ની પહેલી મેચ 19 સપ્ટેમ્બર એટલે કે ઠીક 13 દિવસ બાદ રમાશે અને ફાઈનલ મેચ 10 નવેમ્બર 2020ના રોજ રમાશે. 53 દિવસ ચાલનાર આ IPL 13 season માં રૂંઢે (બપોર પછી) 10 મેચ રમાશે જ્યારે બાકીની બધી મેચ સાંજના સમયે રમાશે. જો મેચના સમયની વાત કરીએ તો બપોર પછીની મેચ 15:30 IST અને સાંજની મેચ 19:30 IST સમય પ્રમાણે શરૂ થશે.

એટલું જ નહિ આની સાથે જ Women's T20 Challenge પણ યૂએઈમાં જ રમાશે. ત્રણ ટીમ વચ્ચે 4 ટ્રાયેન્ગલ મેચ રમાશે, આ મેચ આઈપીએલ પ્લેઑફ વીક પર રમાશે એટલે કે એવા દિવસે રમાશે જ્યારે આઈપીએલની એકેય મેચ નહિ હોય. જણાવી દઈએ કે આજે રવિવારે 6 સપ્ટેમ્બર 2020ના રોજ BCCI IPL 2020 Schedule જાહેર કરવાનું છે જેનો દર્શકોને આતુરતાથી ઈંતેજાર છે. IPL 2020 Time Table જાણવા માટે વન ઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.

IPL 2020: આઈપીએલના આ 4 વિરાટ રેકોર્ડ બનાવી શકે કોહલીIPL 2020: આઈપીએલના આ 4 વિરાટ રેકોર્ડ બનાવી શકે કોહલી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: IPL 13 will witness 10 afternoon matches, timing of match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X