For Quick Alerts
For Daily Alerts
IPL 2020 RCB vs KKR: વિરાટ સેનાએ લહેરાવ્યો વિજય પતાકો, કોલકાતાની 82 રને હાર
આઈપીએલ 13 ની 28 મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સને રોયલ ચેલેન્જર્સે 82 રનથી હરાવ્યું હતુ. આ જીત સાથે, આરસીબીની ટીમ હવે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
બેંગ્લોરથી 195 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં કેકેઆરની ટીમ 20 ઓવરમાં 112-9 રન બનાવી શકી હતી અને મેચ હારી ગઈ હતી. આ પહેલા એબી ડી વિલિયર્સે બેંગ્લોર તરફથી 73 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી જ્યારે તે અણનમ રહ્યો હતો. એબી ડીવિલિયર્સ અને કોહલીની 106 રનની પાર્ટનરશીપે બેંગલોરની ટીમને 194 રનનો સ્કોર કરવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.
IPL 2020 RCB vs KKR: ડીવિલિયર્સ-કોહલીની ધમાકેદાર બેટીંગ, કેકેઆરને આપ્યું 195 રનનું લક્ષ્ય
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો