For Quick Alerts
For Daily Alerts
IPL 2020 RCB vs SRH: હૈદરાબાદની ઘાતક બોલિંગ, માત્ર 131 રન બનાવી શક્યું આરસીબી
એલિમિનેટર -2 માં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલોર નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 131 રન જ બનાવી શકી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોએ આખી મેચમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. જેસન હોલ્ડરે ચાર ઓવરમાં 25 રન આપીને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. ટી નટરાજને ચાર ઓવરમાં 33 રન આપીને બે વિકેટ ઝડપી હતી. નદીમે એક જ ઓવરમાં 30 રન આપીને એક વિકેટ ઝડપી હતી. સંદીપ શર્મા અને રાશિદ ખાને પણ અત્યંત સારી બોલિંગ કરી હતી, પરંતુ વિકેટ મેળવી શક્યા ન હતા.
DC vs MI 1st Qualifier: મુંબઇની ધાકડ બેંટીંગ બાદ શાનદાર બોલિંગ, દિલ્હી સામે 57 રને જીત
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો