IPL 2020 RCB vs SRH: હૈદરાબાદની શાનદાર બોલીંગ, બેંગલોરે બનાવ્યા 116 રન
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 52 મી મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે શારજાહ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. જ્યાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પ્લેઓફની રેસમાં ટકી રહેવા કોઈપણ સંજોગોમાં જીતવાની જરૂર છે. કેપ્ટન વોર્નરે અબુધાબી મેદાન પર ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 120 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી આજે કોઈ સ્ટાર બેટ્સમેન રમ્યો નથી. એબી ડી વિલિયર્સ સિવાય જોશ ફિલિપે સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી સંદીપ શર્મા, જેસન હોલ્ડરે બે અને ટી નટરાજન, શાહબાઝ નદીમ અને રાશિદ ખાને એક-એક વિકેટ લીધી હતી. હૈદરાબાદે જીતવા માટે 20 ઓવરમાં 117 રન બનાવવાના રહેશે.
IPL 2020 RCB vs SRH: વોર્નરે જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરશે આરસીબી
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો