IPL 2021: આઈપીએલની આ આઠ ટીમે રિટેન કરેલા ખેલાડીઓની યાદી
આઈપીએલ 2021 માટે આજે મિની હરાજી થવા જઈ રહી છે. આ મિની ઓક્શનમાં 291 ક્રિકેટર ભાગ લેશે. જેમાં 164 ભારતીય, 124 વિદેશી ખેલાડી, અને 3 ખેલાડી એસોસિએટ દેશોથી ભાગ લઈ રહ્યા છે. ઑક્શનથી થોડા કલાક પહેલાં માર્ક વુડે હરાજીથી પોતાનું નામ પરત લઈ લીધું, જેમની બેસ પ્રાઈઝ બે કરોડ હતી. ત્યારે આવો બધી ટીમે રિટેન કરેલા ખેલાડીઓની યાદી પર એક નજર નાખીએ.

ચેન્નઈ સુપર કિંગ્સ
એમએસ ધોની, સુરેશ રૈના, અંબાતી રાયડૂ, કેએમ આસિફ, દીપક ચાહર, ડ્વેન બ્રાવો, ફાફ ડુ પ્લેસિસ, ઈમરાન તાહિર, એન જગદીસન, કરણ શર્મા, લુંગી એનગિડી, મિશેલ સેંટનર, રવિંદ્ર જાડેજા, રુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, કરીમ હેઝલવુડ, આર સાઈ કિશોર.

દિલ્હી કેપિટલ્સ
શ્રેયસ ઐય્યર, અજિંક્ય રહાણે, અમિત મિશ્રા, અવેશ ખાન, અક્સર પટેલ, હર્ષલ પટેલ, ઈશાંત શર્મા, કગિસો રબાડા, પૃથ્વી શો, આર અશ્વિન, ઋષભ પંત, શિખર ધવન, શિમરોન હેટમાયર, માર્કસ સ્ટોઈનિસ, લલિત યાદવ, એનિચર નૉર્મન, ડેનિયલ ડેનિયજા, પ્રવીણ દુબે, ક્રિસ વોક્સ

પંજાબ કિંગ્સ
કેએલ રાહુલ, અર્શદીપ સિંહ, ક્રિસ ગેલ, દર્શન નલકંડે, હરપ્રીત બરાડ, મનદીપ સિંહ, મયંક અગ્રવાલ, મો. શમી, એમ અશ્વિન, નિકોલસ પૂરન, સરફરાજ ખાન, દીપક હુડ્ડા, ઈશાન પોરેલ, રવિ બિશ્નોઈ, ક્રિસ જોર્ડન, પ્રભસિમરન સિંહ.

કોલકાતા નાઈટ રાઈડર્સ
ઈયોન મોર્ગન, આંદ્રે રસેલ, દિનેશ કાર્તિક, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લૉકી ફર્ગ્યૂસન, નિતીશ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, રિંકૂ સિંહ, સંદીપ વારિયર, શિવમ માવી, શુભમન ગિલ, સુનીલ નરેન, પેટ કમિંસ, રાહુલ ત્રિપાઠી, વરુણ ચક્રવર્તી.

મુંબઈ ઈન્ડિયન્સ
રોહિત શર્મા, આદિત્ય ટારે, અનમોલપ્રીત સિંહ, અનુકુલ રૉય, ધવલ કુલકર્ણી, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, જસપ્રિત બુમરાહ, જયંત યાદવ, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, ક્વિંટન ડી કૉક, રાહુલ ચહર, સૂર્યકુમાર યાદવ, ટ્રેંટ બોલ્ટ, ક્રિસ લિન, મોહસિન ખાન, તિવારી

રાજસ્થાન રોયલ્સ
સંજૂ સેમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, મહિપાલ લોમરોર, મનન વોહરા, મયંક માર્કંડે, રાહુલ તેવટિયા, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, રૉબિન ઉથપ્પા, જયદેવ ઉનાડકટ, યશસ્વી જાયસવાલ, અનુજ રાવત, કાર્તિક ત્યાગી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, દેવદત્ત પડિક્કલ, સિરાજ, નવદીપ સૈની, વૉશિંગ્ટન સુંદર, યુઝવેંદ્ર ચહલ, જોશુઆ ફિલિપ, પાવન દેશપાંડે, શાહબાજ અહમદ, એડમ જમ્પા, કેન રિચર્ડસન

સનરાઈઝર્સ હૈદરાબાદ
ડેવિડ વોર્નર, અભિષેક શર્મા, બાસિલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, જૉની બેયરસ્ટો, કેન વિલિયમસન, મનીષ પાંડે, મોહમ્મદ નબી, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાજ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહમદ, ટી નટરાજ, વિજય શંકર, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, મિશેલ માર્શ, જેસન હોલ્ડર, અબ્દુલ સમદ.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો