For Quick Alerts
For Daily Alerts
KKR Vs PBKS Live Updates In Gujarati: 19.3 ઓવરમાં પંજાબની જીત
KKR Vs PBKS Live: ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આજે મેચ, જુઓ લાઈવ અપડેટ
CSK Vs SRH Live Score Update in Gujarati: ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આજે આઈપીએલ 2021ના બીજા તબક્કાની દસમી મેચ રમાશે. આજે સાંજે 7.30 વાગ્યે શારજહા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
ઉલ્લેખનીય છે કે ચેન્નાઇએ 10 મેચ રમી જેમાંથી 8માં જીત અને 2માં હાર સાંપડી હતી. 16 પોઇંટ અને +1.069 નેટ રનરેટ સાથે પહેલા સ્થાને છે. જ્યારે હૈદરાબાદ 10 મેચ રમી છે જેમાંથી 2માં જીત અને 8માં હારનો સામનો કરવો પડ્યો હતો અને હૈદરાબાદ 4 પોઈન્ટ અને -0.5019ની નેટ રન રેટ સાથે આઠમાંનંબરે પોઈન્ટ ટેબલમાં છે.
લાઈવ સ્કોર અને અપડેટ મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બનતા રહો.
Newest First Oldest First
READ MORE
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
IPL 2021 આઈપીએલ 2021 આઈપીએલ chennai super kings sunrisers hyderabad ચેન્નાઇ સુપર કિંગ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ
English summary
IPL 2021 KKR vs RCB live updates in gujarati