Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

KKR Vs PBKS Live Updates In Gujarati: 19.3 ઓવરમાં પંજાબની જીત

KKR Vs PBKS Live: ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આજે મેચ, જુઓ લાઈવ અપડેટ

CSK Vs SRH Live Score Update in Gujarati: ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આજે આઈપીએલ 2021ના બીજા તબક્કાની દસમી મેચ રમાશે. આજે સાંજે 7.30 વાગ્યે શારજહા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

ઉલ્લેખનીય છે કે ચેન્નાઇએ 10 મેચ રમી જેમાંથી 8માં જીત અને 2માં હાર સાંપડી હતી. 16 પોઇંટ અને +1.069 નેટ રનરેટ સાથે પહેલા સ્થાને છે. જ્યારે હૈદરાબાદ 10 મેચ રમી છે જેમાંથી 2માં જીત અને 8માં હારનો સામનો કરવો પડ્યો હતો અને હૈદરાબાદ 4 પોઈન્ટ અને -0.5019ની નેટ રન રેટ સાથે આઠમાંનંબરે પોઈન્ટ ટેબલમાં છે.

લાઈવ સ્કોર અને અપડેટ મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બનતા રહો.

IPL 2021

Oct 01, 2021, 11:35 pm IST

પંજાબની 13.3 ઓવરમાં ધમાકેદાર જીત
Oct 01, 2021, 11:08 pm IST

પંજાબને ચોથો ઝટકો, 3 રન બનાવી દીપક હુડ્ડા આઉટ
Oct 01, 2021, 11:01 pm IST

16 ઓવર પુરી, પંજાબનો સ્કોર 131/3
Oct 01, 2021, 10:59 pm IST

પંજાબને ત્રીજો ઝટકો, 18 રન બનાવી માર્કરન આઉટ
Oct 01, 2021, 10:54 pm IST

15 ઓવર પુરી, પંજાબનો સ્કોર 121/2
Oct 01, 2021, 10:41 pm IST

13 ઓવર પુરી, પંજાબનો સ્કોર 103/2
Oct 01, 2021, 10:31 pm IST

11 ઓવર પુરી, પંજાબનો સ્કોર 85/2
Oct 01, 2021, 10:30 pm IST

પંજાબને બીજો ઝટકો, 12 રન બનાવી નિકોલસ પુરન આઉટ
Oct 01, 2021, 10:24 pm IST

10 ઓવર પુરી, પંજાબનો સ્કોર 76/1
Oct 01, 2021, 10:19 pm IST

9 ઓવર પુરી, પંજાબનો સ્કોર 71/1
Oct 01, 2021, 10:18 pm IST

પંજાબને પહેલો ઝટકો, 27 બોલમાં 40 રન બનાવી મયંક અગ્રવાલ આઉટ
Oct 01, 2021, 10:14 pm IST

8 ઓવર પુરી, પંજાબનો સ્કોર 63/0
Oct 01, 2021, 9:58 pm IST

5 ઓવર પુરી, પંજાબનો સ્કોર 33/0
Oct 01, 2021, 9:48 pm IST

3 ઓવર પુરી, પંજાબનો સ્કોર 25/0
Oct 01, 2021, 9:42 pm IST

2 ઓર પુરી, પંજાબનો સ્કોર 13/0
Oct 01, 2021, 9:41 pm IST

પંજાબની બેટીંગ શરૂ
Oct 01, 2021, 9:20 pm IST

20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી બનાવ્યા 165 રન
Oct 01, 2021, 9:19 pm IST

કોલકાતાની બેટીંગ પુરી,
Oct 01, 2021, 8:51 pm IST

કોલકાતાને ચોથો ઝટકો, 2 રન બનાવી ઇયોન મોર્ગન આઉટ
Oct 01, 2021, 8:48 pm IST

15.2 ઓવર પુરી. કોલકાતાએ 3 વિકેટ ગુમાવી બનાવ્યા 122 રન
Oct 01, 2021, 8:48 pm IST

પ્રથમ બેટીગ કરી રહ્યું છે કોલકાતા
Sep 30, 2021, 8:23 pm IST

10.5 ઓવર પુરી, હૈદરાબાદનો સ્કોર 66/3
Sep 30, 2021, 8:23 pm IST

હૈદરાબાદને ત્રીજો ઝટકો, 7 રન બનાવી પ્રિયમ ગર્ગ આઉટ
Sep 30, 2021, 8:13 pm IST

9 ઓવર પુરી, હૈદરાબાદનો સ્કોર 57/2
Sep 30, 2021, 8:09 pm IST

8 ઓવર પુરી, હૈદરાબાદનો સ્કોર 50/2
Sep 30, 2021, 8:08 pm IST

8 ઓવર પુરી, હૈદરાબાદનો સ્કોર 50/2
Sep 30, 2021, 8:00 pm IST

6 ઓવર પુરી, હૈદરાબાદનો સ્કોર 41 રન
Sep 30, 2021, 7:55 pm IST

5.1 ઓવર પુરી, હૈદરાબાદનો સ્કોર 35/1
Sep 30, 2021, 7:48 pm IST

હૈદરાબાદને પ્રથમ ઝટકો, 2 રન બનાવી જેશન રોય આઉટ
Sep 30, 2021, 7:38 pm IST

2 ઓવર પુરી, હૈદરાબાદનો સ્કોર 5 રન
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X