IPL 2022 Mega Auction : જાણો ખેલાડીઓ ખરીદવા માટે કઈ ટીમ પાસે કેટલા પૈસા છે?
IPL 2022 Mega Auction : IPL 2022 મેગા ઓક્શન પહેલા તમામ નવી અને જૂની ટીમના રિટેન અને ડ્રાફ્ટ ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. હરાજીની પ્રક્રિયા બેંગ્લોરમાં 12 અને 13 ફેબ્રુઆરીના રોજ થશે. કોઈપણ ફ્રેન્ચાઈઝી ખેલાડીઓને ખરીદવા માટે 90 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે, હરાજી માટે હાલમાં કઈ ટીમ પાસે પર્સમાં કેટલા પૈસા બચ્યા છે.

1 પંજાબ કિંગ્સ
- પર્સ સાઈઝ - 72 કરોડ
- આ ખેલાડીઓ જાળવી રાખ્યા
- મયંક અગ્રવાલ - 12 કરોડ રૂપિયા
- અર્શદીપ સિંહ - 4 કરોડ રૂપિયા

2 સનરાઇઝર્સ હૈદરાબાદ
- પર્સની સાઇઝ - 68 કરોડ
- આ ખેલાડીઓ જાળવી રાખ્યા
- કેન વિલિયમસન - 14 કરોડ રૂપિયા
- અબ્દુલ સમદ - 4 કરોડ રૂપિયા
- ઉમરાન મલિક - 4 કરોડ રૂપિયા

3 રાજસ્થાન રોયલ્સ
- પર્સ સાઈઝ - 62 કરોડ
- આ ખેલાડીઓ જાળવી રાખ્યા
- સંજુ સેમસન - 14 કરોડ રૂપિયા
- જોસ બટલર - 10 કરોડ રૂપિયા
- યશસ્વી જયસ્વાલ - 4 કરોડ રૂપિયા

4 લખનઉ સુપર જાયન્ટ્સ
- પર્સ સાઈઝ - 58 કરોડ
- ડ્રાફ્ટ ખેલાડીઓ
- કેએલ રાહુલ - 17 કરોડ રૂપિયા
- માર્કસ સ્ટોઇનિસ - 9.2 કરોડ રૂપિયા
- રવિ બિશ્નોઈ - 4 કરોડ રૂપિયા

5 રોયલ ચેલેન્જર્સ બેગ્લોર
- પર્સ સાઇઝ - 57 કરોડ
- આ ખેલાડીઓ જાળવી રાખ્યા
- વિરાટ કોહલી - 15 કરોડ રૂપિયા
- ગ્લેન મેક્સવેલ - 11 કરોડ રૂપિયા
- મોહમ્મદ સિરાજ - 7 કરોડ રૂપિયા

6 અમદાવાદની ટીમ
- પર્સ સાઇઝ - 52 કરોડ
- ડ્રાફ્ટ ખેલાડીઓ
- હાર્દિક પંડ્યા - 15 કરોડ
- રાશિદ ખાન - 15 કરોડ
- શુભમન ગિલ - 8 કરોડ

7 ચેન્નાઈ સુપર કિંગ્સ
- પર્સ સાઈઝ - 48 કરોડ રૂપિયા
- આ ખેલાડીઓ જાળવી રાખ્યા
- રવીન્દ્ર જાડેજા - 16 કરોડ રૂપિયા
- એમએસ ધોની - 12 કરોડ રૂપિયા
- મોઈન અલી - રૂપિયા 8 કરોડ
- ઋતુરાજ ગાયકવાડ - રૂપિયા 6 કરોડ

8 કોલકાતા નાઈટ રાઈડર્સ
- પર્સ સાઈઝ - 48 કરોડ રૂપિયા
- આ ખેલાડીઓ જાળવી રાખ્યા
- આન્દ્રે રસેલ - 12 કરોડ રૂપિયા
- વરુણ ચક્રવર્તી - 8 કરોડ રૂપિયા
- વેંકટેશ અય્યર - 8 કરોડ રૂપિયા
- સુનીલ નારાયણ - રૂપિયા 6 કરોડ

9 મુંબઈ ઈન્ડિયન્સ
- પર્સ સાઈઝ - 48 કરોડ રૂપિયા
- આ ખેલાડીઓ જાળવી રાખ્યા
- રોહિત શર્મા - 16 કરોડ રૂપિયા
- જસપ્રિત બુમરાહ - 12 કરોડ રૂપિયા
- સૂર્યકુમાર યાદવ - 8 કરોડ રૂપિયા
- કિરોન પોલાર્ડ - 6 કરોડ રૂપિયા

10 દિલ્હી કેપિટલ
- પર્સ સાઈઝ - 47.5 કરોડ રૂપિયા
- આ ખેલાડીઓ જાળવી રાખ્યા
- ઋષભ પંત - રૂપિયા 16 કરોડ
- અક્ષર પટેલ - રૂપિયા 9 કરોડ
- પૃથ્વી શો - રૂપિયા 7.5 કરોડ
- એનરિચ નોર્ટજે - રૂપિયા 6.5 કરોડ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો