For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: ડેવિડ-ધવન થકી આરસીબી પર ભારે પડ્યું સનરાઇઝર્સ

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 14 એપ્રિલ: કપ્તાન ડેવિડ વોર્નર (57) અને શિખર ધવન (અણનમ 50)ની અર્ધસદી પારીઓના કારણે સનરાઇઝર્સે સોમવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની પોતાની બીજી મેચમાં રોયલ ચેલેંજર્સ બેંગલોરને આઠ વિકેટથી હરાવી દીધું છે. રોયલ ચેલેંજર્સને મળેલી 167 રનોના લક્ષ્યને સનરાઇઝર્સે બે વિકેટ ગુમાવીને 17.2 ઓવરમાં 172 રન બનાવીને હાસલ કરી લીધું.

ધવને લોકેશ રાહુલ (અણનમ 44)ની સાથે ત્રીજી વિકેટ માટે 61 રનોની અણનમ ભાગીદારી કરીને ટીમને જીત અપાવી. રાહુલે ચોગ્ગા અને છગ્ગા લગાવીને ટીમને જીત અપાવી. આ પહેલા, વોર્નરે ધવનની સાથે પહેલી વિકેટ માટે માત્ર 7.5 ઓવરોમાં 82 રનોની ભાગીદારી કરીને જીત માટે મજબૂત સ્થિતિ બનાવી દીધી. પહેલા જ બોલે ચોગ્ગાથી શરૂઆત કરનાર વોર્નરે 24 બોલમાં આઇપીએલ-8માં પોતાની બીજી અર્ધસદી પૂરી કરી.

વોર્નરે 27 બોલની પોતાની પારીમાં શાનદાર 57 રન બનાવ્યા, વોર્નરના આઉટ થયા બાદ કેન વિલિયમસન 5 રન બનાવી આઉટ થઇ ગયા. બાદમાં રાહુલ અને ધવને અન્ય કોઇ વિકેટના નુકસાન વગર લક્ષ્યની પ્રાપ્તિ કરી લીધી.

આરસીબીની પારી
આ પહેલા ટોસ હારીને બેટિંગ કરવા આવેલી બેંગલોરના કપ્તાન વિરાટ કોહલી (41) અને અબ્રાહમ ડિવિલિયર્સ (46)ની શાનદાર પારી છતાં 20 ઓવર રમી શક્યા નહીં. એક બોલ બાકી રહેતા આખી ટીમ 166 રનોમાં જ સમેટાઇ ગઇ. ક્રિસ ગેઇલે 21 રન બનાવ્યા. જોકે ગેઇલે આઇપીએલ ટૂર્નામેન્ટમાં પોતાના 200 છગ્ગા નોંધાવી લીધા.

ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર

વોર્નરે 27 બોલની પોતાની પારીમાં શાનદાર 57 રન બનાવ્યા.

શિખર ધવનની આંધી

શિખર ધવનની આંધી

કપ્તાન ડેવિડ વોર્નર (57) અને શિખર ધવન (અણનમ 50)ની અર્ધસદી પારીઓના કારણે સનરાઇઝર્સે સોમવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની પોતાની બીજી મેચમાં રોયલ ચેલેંજર્સ બેંગલોરને આઠ વિકેટથી હરાવી દીધું છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

રોયલ ચેલેંજર્સને મળેલી 167 રનોના લક્ષ્યને સનરાઇઝર્સે બે વિકેટ ગુમાવીને 17.2 ઓવરમાં 172 રન બનાવીને હાસલ કરી લીધું.

લોકેશ રાહુલ અને શીખર ધવને જીત અપાવી

લોકેશ રાહુલ અને શીખર ધવને જીત અપાવી

ધવને લોકેશ રાહુલ (અણનમ 44)ની સાથે ત્રીજી વિકેટ માટે 61 રનોની અણનમ ભાગીદારી કરીને ટીમને જીત અપાવી.

કપ્તાન ડેવિડની પહેલી વિકેટ

કપ્તાન ડેવિડની પહેલી વિકેટ

વોર્નરે 27 બોલની પોતાની પારીમાં શાનદાર 57 રન બનાવ્યા, વોર્નરના આઉટ થયા બાદ કેન વિલિયમસન 5 રન બનાવી આઉટ થઇ ગયા.

કપ્તાની પારી

કપ્તાની પારી

સનરાઇઝર્સ હૈદરાબાદના કપ્તાન ડેવિડ વોર્નરે શાનદાર કપ્તાની પારી ખેલીને 27 બોલની પોતાની પારીમાં શાનદાર 57 રન બનાવ્યા.પહેલા જ બોલે ચોગ્ગાથી શરૂઆત કરનાર વોર્નરે 24 બોલમાં આઇપીએલ-8માં પોતાની બીજી અર્ધસદી પૂરી કરી.

આરસીબીની હાર

આરસીબીની હાર

આ પહેલા ટોસ હારીને બેટિંગ કરવા આવેલી બેંગલોરના કપ્તાન વિરાટ કોહલી (41) અને અબ્રાહમ ડિવિલિયર્સ (46)ની શાનદાર પારી છતાં 20 ઓવર રમી શક્યા નહીં.

ઓલ આઉટ બેંગલોર ટીમ

ઓલ આઉટ બેંગલોર ટીમ

એક બોલ બાકી રહેતા આખી ટીમ 166 રનોમાં જ સમેટાઇ ગઇ.

સનરાઇઝર્સનું શાનદાર પ્રદર્શન

સનરાઇઝર્સનું શાનદાર પ્રદર્શન

સનરાઇઝર્સના બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.ટોસ હારીને બેટિંગ કરવા આવેલી બેંગલોરના કપ્તાન વિરાટ કોહલી (41) અને અબ્રાહમ ડિવિલિયર્સ (46)ની શાનદાર પારી છતાં 20 ઓવર રમી શક્યા નહીં. એક બોલ બાકી રહેતા આખી ટીમ 166 રનોમાં જ સમેટાઇ ગઇ.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

ટોસ હારીને બેટિંગ કરવા આવેલી બેંગલોરના કપ્તાન વિરાટ કોહલીએ માત્ર 41 રનોનું યોગદાન કર્યું.

અનુષ્કા શર્માનું ચિયર્સ

અનુષ્કા શર્માનું ચિયર્સ

વિરાટ કોહલીની મિત્ર અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં વિરાટને ચિયર્સ કર્યું હતું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Trent Boult, David Warner and Shikhar Dhawan starred as Sunrisers Hyderabad thrashed Royal Challengers Bangalore by 8 wickets in Match 8 of IPL 8.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X