For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL હરાજી 2જો દિવસ: ગેલને મળ્યો ખરીદદાર, પંજાબે 2 કરોડમાં ખરીદ્યા

આઇપીએલ 11 હરાજીનો 2જો દિવસહરાજીના પહેલા દિવસે 10 રાઉન્ડ પૂર્ણ થયા હતાઆ અંગે વધુ તાજેતરની માહિતી મેળવો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

આઈપીએલ 11 માટે ખેલાડીઓની હરાજી શરૂ થઇ ગઇ છે. શનિવારે આ હરાજીના પહેલા દિવસે 10 રાઉન્ડ પૂર્ણ થયા હતા. રવિવારે સવારે ફરીથી બાકીના ખેલાડીઓની હરાજી શરૂ થઇ હતી. આ વર્ષ 578 ખેલાડીઓએ આ હરાજીમાં ભાગ લીધો છે, જેમાંથી 360 (62 કેપ્ડ અને 298 અનકેપ્ડ) ભારતીયો છે. ભારત અને વિશ્વના ટોપ 16 ક્રિકેટરોને માર્કી પ્લેયર્સનું સ્થાન આપવામાં આવ્યું છે અને તેમની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે.

IPL Auction 2018 Day 2

આઇપીએલ હરાજી - બીજો દિવસ:

પાંચમો રાઉન્ડ

  • જેવન સિયરલેસને કેકેઆર એ 30 લાખમાં ખરીદ્યા
  • મંજૂર દારને પંજાબે 20 લાખમાં ખરીદ્યા
  • મુંબઇએ નિધીશ એમડી દિનેશને 20 લાખમાં ખરીદ્યા
  • દુશ્મંથા ચમીરાને રાજસ્થાને 50 લાખમાં ખરીદ્યા
  • ગેલને મળ્યો ખરીદદાર, પંજાબે 2 કરોડમાં ખરીદ્યા

ચોથો રાઉન્ડ

  • આર્યમાન વિક્રમ બિરલાને રાજસ્થાને 30 લાખમાં ખરીદ્યા. આ સાથે જ આ રાઉન્ડ સમાપ્ત થયો. તમામ ટીમોએ ઓછામાં ઓછા 18 ખેલાડીઓ ખરીદી લીધા છે.
  • જતિન સક્સેનાને રાજસ્થાને 20 લાખમાં ખરીદ્યા.
  • બિશ્નોઇને ચેન્નાઇએ 20 લાખમાં ખરીદ્યા.
  • મોનૂ સિંહને ચેન્નાઇએ 20 લાખમાં ખરીદ્યા
  • ક્ષિતિજ શર્માને ચેન્નાઇએ 20 લાખમાં ખરીદ્યા
  • મેહદી હસનને હૈદ્રાબાદે 20 લાખમાં ખરીદ્યા
  • મહિપાલ લોમ્રોરને રાજસ્થાને 20 લાખમાં ખરીદ્યા
  • માર્ક વુડને ચેન્નાઇને 1.5 કરોડમાં ખરીદ્યા
  • આર સમર્થ, એકલવ્ય દ્વિવેદી, સ્મિત પટેલ, વિકાસ ટોક્સ, ટૉમ લેથમ, લ્યૂક રોંચી, વરુણ એરોન, જૉનસન ચાર્લ્સ, સીએમ ગૌતમ, યુવરાજ ચુડાસામા અનસોલ્ડ રહ્યા
  • અકીલા ધનંજયાને મુંબઇએ 50 લાખમાં ખરીદ્યા
  • રાજસ્થાને બેન લફલિનને 50 લાખમાં ખરીદ્યા
  • મયંક માર્કંડેને મુંબઇએ 20 લાખમાં ખરીદ્યા
  • દિલ્હીએ સયાન ઘોષને 20 લાખમાં ખરીદ્યા
  • મુંબઇએ આદિત્ય તારેને 20 લાખમાં ખરીદ્યા
  • પ્રશાંત ચોપરાને રાજસ્થાને 20 લાખમાં ખરીદ્યા
  • સિદ્ધેશ લાડને મુંબઇએ 20 લાખમાં ખરીદ્યા
  • ઈશ સોઢીને કોઇએ ન ખરીદ્યા
  • ટિમ સાઉદીને બેંગલુરૂએ 1 કરોડમાં ખરીદ્યા
  • પ્રદીપ સાહૂને પંજાબે 20 લાખમા ંખરીદ્યા
  • અનુકૂલ રૉયને મુંબઇએ 20 લાખમાં ખરીદ્યા
  • મયંક ડાગરને પંજાબે 20 લાખમાં ખરીદ્યા
  • મિશેલ જૉન્સનને કલકત્તાએ 2 કરોડમાં ખરીદ્યા
  • પાર્થિવ પટેલને બેંગલુરૂએ 1.7 કરોડમાં ખરીદ્યા
  • નમન ઓઝાને દિલ્હીએ 1.4 કરોડમાં ખરીદ્યા
  • સેમ બિલિંગ્સે ચેન્નાઇને 1 કરોડમાં ખરીદ્યા
  • મુરલી વિજયને ચેન્નાઇએ 2 કરોડમાં ખરીદ્યા
  • બીજી બોલીમાં ક્રિસ ગેલ અને માર્ટિલ ગુપ્ટિલને કોઇએ ન ખરીદ્યા

ત્રીજો રાઉન્ડ

  • ક્રિસ જૉર્ડનને હૈદ્રાબાદે 1 કરોડમાં ખરીદ્યા
  • એમએસ મિધુનને રાજસ્થાને 20 લાખમાં ખરીદ્યા.
  • અનિરુદ્ધ જોશીને બેંગ્લુરુએ 20 લાખમાં ખરીદ્યા
  • ધ્રુવ શોરેને ચેન્નાઇ 20 લાખમાં ખરીદ્યા
  • કનિષ સેઠને ચેન્નાઇએ 20 લાખમાં ખરીદ્યા
  • શરદ લાંબાને ચેન્નાઇએ 20 લાખમાં ખરીદ્યા
  • દ.આફ્રિકાના લુંગાસિની એન્ગિડીને ચેન્નાઇએ 50 લાખમાં ખરીદ્યા
  • આઇપીએલમાં પહેલી વાર નેપાળના ખેલાડીની એન્ટ્રી. દિલ્હીની ટીમે સંદીપ લમીચ્છને 20 લાખમાં ખરીદ્યા
  • આસિફ કેએમને ચેન્નાઇએ 40 લાખમાં ખરીદ્યા
  • બેન ડાઉરિશને પંજાબે 1.4 કરોડમાં ખરીદ્યા
  • શ્રીવત્સ ગોસ્વામીને હૈદ્રાબાદે 1 કરોડમાં ખરીદ્યા
  • અક્ષદીપ નાથને પંજાબે 1 કરોડમાં ખરીદ્યા
  • શ્રેયસ ગોપાલને રાજસ્થાને 20 લાખમાં ખરીદ્યા
  • તજિન્દર ઢિલ્લનને મુંબઇએ 55 લાખમાં ખરીદ્યા
  • કેમરૉન ડેલપાર્ટને કલકત્તાએ 30 લાખમાં ખરીદ્યા
  • ડીપક ચહરને ચેન્નાઇને 80 લાખમાં ખરીદ્યા
  • તન્મય અગ્રવાલને હૈદ્રાબાદને 20 લાખમાં ખરીદ્યા
  • એંડ્રયૂ ટાઈને પંજાબે 7.2 કરોડમાં ખરીદ્યા
  • બરિંદર સરનને પંજાબે 2.2 કરોડમાં ખરીદ્યા
  • જેસન બેહરૉનડોર્પે મુંબઇને 1.5 કરોડમાં ખરીદ્યા
  • મિશેલ સેંટનરે ચેન્નાઇને 50 લાખમાં ખરીદ્યા
  • દ.આફ્રિકાના ઓલ રાઉન્ડર જેપી ડ્યુમિનીને મુંબઇએ 1 કરોડમાં ખરીદ્યા
  • જગદીશ નારાયણને ચેન્નાઇએ 20 લાખમાં ખરીદ્યા
  • ચાર્સલ જૉન્સનને કોઇએ ન ખરીદ્યા

2જો રાઉન્ડ(અનકેપ્ડ પ્લેયર્સ)

  • રિંકૂ સિંહને કલકત્તાએ 80 લાખમાં ખરીદ્યા
  • સચિન બેબીને હૈદ્રાબાદે 20 લાખમા ંખરીદ્યા
  • અંડર-19 ટીમના હીરો મંજોત કાલરાને દિલ્હીએ 20 લાખમાં ખરીદ્યા
  • અંકિત શર્માને રાજસ્થાને 20 લાખમાં ખરીદ્યા
  • અંડર-19 ટીમના હીરો શિવમ માવીને કલકત્તાએ 3 કરોડમાં ખરીદ્યા
  • પ્રવીન દુબેને કોઇએ ન ખરીદ્યા
  • અભિષેક શર્માને દિલ્હીએ 55 લાખમાં ખરીદ્યા
  • ઇશ્વર પાંડે, સયન ઘોષ, નાથુ સિંહને કોઇએ ન ખરીદ્યા
  • પ્રદીપ સાંગવાનને મુંબઇને 1.5 કરોડમાં ખરીદ્યા
  • અનુરીત સિંહ કુથરિયાને રાજસ્થાને 30 લાખમાં ખરીદ્યા
  • અપૂર્વ વાનખડેને કલકત્તાએ 20 લાખમાં ખરીદ્યા
  • અનમોલપ્રીત સિંહ, પ્રજ્ઞાન ઓઝા, ફવાદ અહમદ, નાથન લાયનને કોઇએ ન ખરીદ્યા
  • અફઘાનિસ્તાનના મુજીબ જાદરાનને પંજાબે 4 કરોડમાં ખરીદ્યા
1લો રાઉન્ડ (અનકેપ્ડ બોલર્સ)
  • દ.આફ્રિકાના બોલર ડેલ સ્ટેનને કોઇ ટીમે ન ખરીદ્યા
  • શાર્દુલ ઠાકુરને ચેન્નાઇને 2.6 કરોડમાં ખરીદ્યા
  • દિલ્હીએ ટ્રેંટ બોલ્ટને 2.2 કરોડમાં ખરીદ્યા
  • 11.5 કરોડમાં રાજસ્થાને જયદેવ ઉનટકટને ખરીદ્યા, બેન સ્ટોક્સ બાદ બીજા નંબરના સૌથી મોંઘા ખેલાડી
  • ઑસ્ટ્રેલિયાના નાથન કુલ્ટર નાઇલને બેંગ્લુરુએ 2.2 કરોડમાં ખરીદ્યા
  • મોહમ્મદ સિરાજે બેંગ્લુરુને 2.6 કરોડમાં ખરીદ્યા
  • વિનય કુમારને કલકત્તાએ 1 કરોડમાં ખરીદ્યા
  • સંદીપ શર્માને હૈદ્રાબાદે 3 કરોડમાં ખરીદ્યા
  • 2.4 કરોડમાં પંજાબે મોહિત શર્માને રિટેન કર્યા
  • રાજસ્થાને ધવલ કુલકર્ણીને 75 લાખમાં રિટેન કર્યા
  • ઋષી ધવનને કોઇએ ન ખરીદ્યા
  • મોહમ્મદ નવીને હૈદ્રાબાદે 1 કરોડમાં ખરીદ્યા
  • મુંબઇએ બેન કટિંગને 2.2 કરોડમાં ખરીદ્યા
  • મોઇજિસ હેનરિકસ, કોરી એંડરસનને કોઇ ટીમે ન ખરીદ્યા
  • ગુરકીરત માનને દિલ્હીએ 75 લાખમાં ખરીદ્યા
  • જયંત યાદવને દિલ્હીએ 50 લાખમાં ખરીદ્યા
  • ડેનિયલ ક્રિશ્ચિનને દિલ્હીએ 1.5 કરોડમાં ખરીદ્યા
  • બેંગ્લુરૂએ આરટીએમ દ્વારા પવન નેગીને 1 કરોડમાં ખરીદ્યા
  • વોશિંગ્ટન સુંદરને બેંગ્લુરુને 3.2 કરોડમાં ખરીદ્યા
  • મનોજ તિવારીને પંજાબે 1 કરોડમાં ખરીદ્યા
  • કૉલિન ઇંગરામ, ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને કોઇએ ન ખરીદ્યા
  • મંદીપ સિંહને બેંગ્લુરુએ 1.4 કરોડમાં ખરીદ્યા
  • વેસ્ટઇન્ડિઝના લેંડલ સિમંસ, ઇંગ્લેન્ડના ઇયૉન મૉર્ગન, એલેક્સ હેલ્સ, ઑસ્ટ્રેલિયાના શૉન માર્શને કોઇએ ન ખરીદ્યા
  • સૌરભ તિવારીને મુંબઇએ 80 લાખમાં ખરીદ્યા
  • વેસ્ટઇન્ડિઝના ઈવિન લેવિસને મુંબઇએ 3.8 કરોડમાં ખરીદ્યા
  • મુરગન અશ્વિનને બેંગ્લુરુએ 2.2 કરોડમાં ખરીદ્યા
  • ઇકબાલ અબ્દુલ્લા, શિવિક કૌશિક, સાઈ કિશોર રવિ, તેજ બરોકા, જે સુચિતા, કેસી કરિઅપ્પાને કોઇએ ન ખરીદ્યા
  • ગૌતમ ક્રિષ્ણપ્પાને રાજસ્થાને 6.2 કરોડમાં ખરીદ્યા
  • રાહુલ ચહરને મુંબઇએ 1.9 કરોડમાં ખરીદ્યા

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL Auction 2018 Day 2.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X