IPL Auction 2020 Live: પેટ કમિન્સ સૌથી મોંઘો ખેલાડી, 15.50 કરોડમાં વેચાણો Cricket
oi-Kalpesh Kandoriya
|
Updated: Thursday, December 19, 2019, 16:35 [IST]
કોલકાતાઃ IPLની 13મી સીઝન માટે આજે કોલકાતામાં ખેલાડીઓની હરાજી થશે. પહેલીવાર કોલકાતામાં ખેલાડીઓની હરાજી થવા જઈ રહી છે. આઈપીએલ 2020 માટે કુલ 332 ખેલાડીઓ પર બોલી લાગશે. આ વખતેની હરાજીમાં કુલ 73 ખેલાડીઓને ખરીદવામાં આવશે, જેમાં માત્ર 29 વિદેશી ખેલાડીઓ સામેલ હશે. હરાજી માટે આઈપીએલ મેનેજમેન્ટે 332 ખેલાડીઓને જ શોર્ટલિસ્ટ કર્યા છે, જેમાં 186 ભારતીય ખેલાડી, 143 વિદેશી ખેલાડી અને એસોસિએટ નેશન્સના 3 ખેલાડીઓ સામેલ છે. ઉલ્લેખનીય છે કે હરાજી માટે કલુ 997 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું.
IPL Auction 2020: 14 થી 48 વર્ષ સુધીના ખેલાડીઓની બોલી લાગશે, પહેલીવાર બપોરે હરાજી થશે
Newest First Oldest First
#IPLAuction2020 13મી સીઝનના સૌથી મોંઘા ખેલાડીઓ
પેટ કમિન્સ બન્યો આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી, 15.50 કરોડમાં વેચાણો
15 મિનિટની બ્રેક બાદ બાકીના પ્લેયર્સની બોલી લાગશે
સ્ટૂઅર્ટ બિન્નીને કોઈએ ના ખરીદ્યો, 50 લાખની રાખી હતી બેસ પ્રાઈસ
ક્રિસ મોરિસને આરસીબીએ ખરીદ્યો, 10 કરોડની લાગી બોલી
5.50 કરોડમા સેમ કુર્રાનને ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો
ગ્લેન મેક્સવેલ અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી, કિંગ્સ ઈલેવન પંજાબે 10 કરોડ 70 લાખમાં ખરીદ્યો
એરોન ફિન્ચને આરસીબીએ 4.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો
દિલ્હી કેપિટલે દોઢ કરોડ રૂપિયામાં જેસન રોયને ખરીદ્યો
હનુમા વિહારી અને ચેતેશ્વર પૂજારાને 50 લાખની બેસ પ્રાઈસ પર કોઈએ ના ખરીદ્યા
રાજસ્થઆન રોયલે 300 લાખમાં રોબિન ઉથાપાને ખરીદ્યો
થોડીવારમાં જ શરૂ થશે આઈપીએલની હરાજી, કરોડો રૂપિયાની બોલી લાગશે
સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે કુલ 17 કરોડ રૂપિયાનું બજેટ છે અને 2 વિદેશી ખેલાડીઓ સહિત કુલ 7 ખેલાડીઓની ટીમમાં જગ્યા છે.
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે કુલ 27.90 કરોડ રૂપિયાનું બજેટ છે અને 6 વિદેશી ખેલાડીઓ સહિત 12 ખેલાડીઓની ટીમમાં જગ્યા છે.
રાજસ્થાન રૉયલ્સ પાસે કુલ 28.90 કરોડ રૂપિયાનું બજેટ છે અને 4 વિદેશી ખેલાડીઓ સહિત ટીમમાં કુલ 11 ખેલાડીઓની જગ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સ પાસે 13.05 કરોડનું બજેટ છે અને 2 વિદેશી ખેલાડીઓ સહિત 7 ખેલાડીઓની ટીમમાં જગ્યા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે કુલ 35.65 કરોડ રૂપિયા છે અને 4 વિદેશી ખેલાડીઓ સહિત ટીમમાં કુલ 11 ખેલાડીઓની જગ્યા છે.
કિંગ્સ ઈલેવન પંજાબ પાસે કુલ 42.70 કરોડ રૂપિયાનું બજેટ છે અને 4 વિદેશી ખેલાડીઓ સહિત 9ખેલાડીઓની ટીમમાં જગ્યા છે.
દિલ્હી કેપિટલ્સ પાસે 27.85 કરોડ રૂપિયાનું બજેટ છે અને 5 વિદેશી ખેલાડીઓ સહિત 11 ખેલાડીઓની જગ્યા છે.
ચેન્નઈ સપર કિંગ્સ પાસે 14.60 કરોડનું બજેટ છે અને 5 ખેલાડીઓ લેવાના બાકી છે જેમાંથી 2 વિદેશી ખેલાડીઓ લઈ શકે છે.
આજે બપોર પછી સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને હૉટસ્ટાર પર લાઈવ પ્રસારણ થશે.
આજે બપોરે 2.30 વાગ્યે આઈપીએલની હરાજીની પ્રક્રિયા શરૂ થશે.

For Breaking News from Gujarati Oneindia.Get instant news updates throughout the day.
Allow Notifications
You have already subscribed