બહુ પૉપ્યુલર છે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ, મિસ ઈન્ડિયા ફાયનલિસ્ટ રહી ચૂકી છે

બહુ પૉપ્યુલર છે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ, મિસ ઈન્ડિયા ફાયનલિસ્ટ રહી ચૂકી છે

બેટ્સમેન મેદાન પર રન વરસાવે અને તેના પાર્ટનરનો ઉલ્લેખ ના હોય તેવું કઈ રીતે બની શકે. ઈશાને શ્રીલંકા સામે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. રવિવારે રમાયેલ આ મુકાબલામાં ભારે શ્રીલંકાને 7 વિકેટે પરાસ્ત કર્યું, પરંતુ આ જીતમાં ઈશાન કિશનની મહત્વની ભૂમિકા રહી, જેમણે 42 બોલમાં 59 રનની ઈનિંગ રમી. ઈશાને ડેબ્યૂમાં ફીફ્ટી લગાવી ચર્ચા મેળવી લીધી, જ્યારે તેમની ગર્લફ્રેન્ડ પણ ચર્ચાનો વિષય બની ગઈ છે. જે પોતાની સુંદરતાને પગલે બૉલીવુડની હિરોઈનોને ટક્કર આપે છે.

વ્યવસાયે મોડલ

વ્યવસાયે મોડલ

ઈશાન કિશનની ગર્લફ્રેન્ડનું નામ અદિતિ હુંડિયા છે જે વ્યવસાયે મોડલ છે. અદિતી સોશિયલ મીડિયા પર ખુબ પોપ્યુલર છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે. અદિતિ એવા સમયે લોકોની નજરમાં આવી જ્યારે તે વર્ષ 2017માં ફેમિના મિસ ઈન્ડિયાના ફાઈનલમાં પહોંચી હતી. જે બાદ અદિતિએ 2018માં મિસ સુપરનેશનલ ઈન્ડિયાનો અવોર્ડ પણ જીત્યો હતો. જો કે બંનેએ પોતાના સંબંધને લઈ ક્યારેય ખુલીને વાત નથી કરી.

ઈશાનને સપોર્ટ કરે છે અદિતિ

ઈશાનને સપોર્ટ કરે છે અદિતિ

આઈપીએલ દરમિયાન કેટલીય મેચોમાં અદિતિને ઈશાનને સપોર્ટ કરતી જોવામાં આવી છે. 23 વર્ષની અદિતિની ઈશાન સાથે કેટલીય તસવીરો પણ સામે આવી છે. ઈશાન સાથે અદિતિની તવીરો બે વર્ષ પહેલા તેના જન્મદિવસ પર ખુબ વાયરલ થઈ હતી. પોતાના સ્ટાઈલિશ લુક માટે ચર્ચામાં રહે છે. અદિતિએ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કૂલથી અભ્યાસ કર્યો છે અને પછી સેંટ જેવિયર્સ કોલેજમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી હાંસલ કરી છે.

લાખોમાં ફોલોઅર્સ છે

લાખોમાં ફોલોઅર્સ છે

અદિતિ ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે. આ કારણે જ તેના 2 લાખ 58 હજારથી વધુ ફોલોઅર્સ છે જે તેની તસવીરો પર પોતાની પ્રતિક્રિયા આપવાનું નથી ચૂકતા. અદિતિ કેટલી હોટ છે તે તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ જણાવે છે. ઠીક, ઈશાને પોતાની ગેમને કારણે અદિતિનું દિલ જરૂર જીત્યું છે. ઈશાને પોતાના વનડે કરિયરની શરૂઆત છગ્ગા સાથે કરી, જ્યારે ટી20ની શરૂઆત પણ છગ્ગા સાથે કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X