• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: ઇશાંત શર્માનો કહેર, માત્ર 21 બોલમાં ઝડપી 5 વિકેટ

|

[ક્રિકેટ] હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાસ પર છે, જ્યા ઝડપી બોલર ઇશાંત શર્માએ ઇજાથી બહાર આવ્યા બાદ પોતાના પહેલા જ સ્પેલમાં શ્રલંકા બોર્ડ ઇલેવનને બેકફુટ ધકેલી દીધું. ઇશાંતે મેચની પોતાની 4 ઓવરોમાં જ માત્ર 5 રન આપીને વિકેટ ઝટકતા શ્રીલંકા બોર્ડ ઇલેવનની હવા નિકાળી દીધી.

ઇશાંતે પારીની શરૂઆતમાં પોતાના પહેલા ઓવરની 6 બોલ પર 2 વિકેટ ઝડપી જ્યારે નેક્સ્ટ ઓવરની પહેલા બોલ પર 1 વિકેટ ઝટકી લીધી. ઇશાંતે આ જ ઓવરમાં નવા બેટ્સમેન કુશળ પરેરાને પણ આઉટ કરીને શ્રીલંકાનો સ્કોર 10 રનો પર પાંચ વિકેટ કરી દીધો. ઇશાંતે શ્રીલંકાઇ બેટ્સમેનને પીચ પર ટકવા દીધા નહીં, અને માત્ર 21 બોલમાં પાંચ વિકેટ ઝટકી લીધી.

વીડિયોમાં જુઓ ઇશાંત શર્માનો કહેર...

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Ishant Sharma took five wickets in just 21 deliveries. Team India in a commanding position against Sri lanka in practice match.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X