For Quick Alerts
For Daily Alerts
KKR vs CSK: કોલકાતાએ ચેન્નાઇને આપ્યું 168 રનનું લક્ષ્ય
આઈપીએલ 2020 ની 21મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમો સામ-સામે છે. આ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ પ્રથમ બેટીંગ કરતા 10 વિકેટ ગુમાવી 167 રન બનાવ્યા હતા. કોલકાતાને આ ટાર્ગેટ બનાવવામાં રાહુલ ત્રિપાઠીની 81 રનની શાનદાર ઇનિંગ આભારી છે. ચેન્નાઇના બોલરોએ કમાલની બોલિંગ કરી હતી. જેમાં બ્રાવોએ 3 વિકેટ તથા કરન શર્મા, શાર્દુલ ઠાકુર અને સેમ કરને બે-બે વિકેટ લીધી હતી. ચેન્નાઇએ જીતવા માટે 20 ઓવરમાં 168 રન બનાવવાના રહેશે.
IPL 2020: દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો