• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2020: કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, ડ્રીમ 11 ટીપ્સ, પ્લેઈંગ ઈલેવન, મેચ ડિટેલ

|

IPL 2020ની પહેલી જ મેચ હારીને મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ કેમ્પેનની ધીમી શરૂઆત કરી. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ હવે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પહેલી મેચ જીતવાના ઉદ્દેશ્યથી મેદાનમાં ઉતરશે જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ આ સીઝનની પોતાની પહેલી ઈનિંગ હારથી શરૂ કરવા નહિ ઈચ્છે. આજની મેચમાં શર્મા, રસેલ, નરીન, હાર્દિક પંડ્યા, પોલાર્ડ જેવા ધુઆંધાર બેટ્સમેન ઓલરાઉન્ડર હોય મેચનો રોમાંચ જ કંઈક અલગ હશે.

ટીમ ન્યૂઝ મુંબઈ ઈન્ડિયન

ટીમ ન્યૂઝ મુંબઈ ઈન્ડિયન

પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે બેટ અને બોલ બંનેમાં નિષ્ફળ રહેનારી મુંબઈ ઈન્ડિયન્સ આજે રમવા ઉતરશે. સ્કિપર રોહિત શર્મા સહિત તેમના કેટલાક ખેલાડીઓએ સારી શરૂઆત તો કરી દીધી હતી પણ ફ્લોમાં આવી ના શક્યા. એટલું જ નહિ બોલર પણ નિષ્ફળ રહ્યા હતા. સૌરભ તિવારીએ પહેલી મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું, ઈસાન કિશાનની જગ્યાએ તિવારીને મોકો મળ્યો હતો. જો નાથન કુલ્ટર નાઈલ ઈજામાંથી રિકવર થઈ જાય છે તો જેમ્સ પેટિન્શનની જગ્યાએ તે રમી શકે છે.

ટીમ ન્યૂઝ કોલકાતા નાઈટ રાઈડર્સ

ટીમ ન્યૂઝ કોલકાતા નાઈટ રાઈડર્સ

ઈંગ્લેન્ડથી આવેલા ખેલાડી મોર્ગન, ટોમ બેન્ટન અને પેટ કમિન્સનો ક્વોરેન્ટાઈનનો સમય આજે સાંજે જ પૂરો થતો હોવાથી સિલેક્શન માટે આ ત્રણેય ખેલાડી ઉપલબ્ધ રહેશે.

MI Vs KKR Playing Xi

MI Vs KKR Playing Xi

Mumbai Indians Playing Xi: રોહિત શર્મા, ક્વિન્ટન ડિ કોક, સૂર્ય કુમાર યાદવ, સૌરભ તિવારી, હાર્દિક પંડ્યા, કિરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિંશન/ નથન કુલ્ટર નાઈલ, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ.

Kolkata Knight Riders Playing Xi: રોહિત શર્મા, સુનિલ નારિન, નીતિશ રાણા, ઈયોન મોર્ગન, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કિરન પોલાર્ડ, પેટ કમિન્સ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, સંદીપ વારિયર

IPL 2020: કોલકાતાના કોચનો ખુલાસો, શુભમન ગિલ ઓપનિંગ કરશે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
KKR Vs MI match prediction, dream 11 tips, playing 11 in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X