For Quick Alerts
For Daily Alerts
KKR vs RR: કોલકાતાની 37 રને ભવ્ય જીત, રાજસ્થાનની પ્રથમ હાર
આજે આઇપીએલ ની 13મી સિઝનની 12 મેચ રમાઇ રહી છે. આ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાઇ રહી છે. રાજસ્થાને ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 174 રન બનાવ્યા હતા.
કેકેઆરની ટીમે રાજસ્થાન રોયલ્સને 37 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કેકેઆરની ટીમે રાજસ્થાન સામે 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. રનનો પીછો કરતાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 137 રન જ બનાવી શકી હતી.
KKR vs RR: કોલકાતાએ પ્રથમ બેટીંગ કરી રાજસ્થાનને આપ્યું 175 રનનું લક્ષ્ય
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો