For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેટલું ભણેલા છે, તમારા ફેવરીટ ક્રિકેટર્સ

|
Google Oneindia Gujarati News

આપણા દેશમાં ક્રિકેટર્સ રોલ મોડેલ હોય છે. રોલ મોડેલને લોકો દરેક રીતે કોપી કરતા હોય છે. પણ કહેવાય છેને દુનિયામાં કોઈ પણ પરફેક્ટ નથી હોતું. અને એટલે જ રમતમાં પોતાનું કરિયર બનાવનારા ખેલાડી સામાન્ય રીતે ભણવામાં પાછળ રહી જતા હોય છે.

સ્પોર્ટ્સના ચક્કરમાં ભણવાનું છુટી જાય છે અને તેમ છતા પણ તમે તેમની પર્સનાલીટીથી અંદાજો પણ નહીં લગાવી શકો કે ફલાણો ઢીકણો ખેલાડી ભણેલો નથી. કારણ કે ટીવી ચેનલ્સ પર આ તમામ ખેલાડીઓ સામાન્ય રીતે હિંદી કે ઈગ્લીશમાં વાતચીત કરતા હોય છે. જેનાથી તે નથી જાણી શકાતું કે કયો ખેલાડી કેટલું ભણેલો છે.

સ્પોર્ટસથી થાય છે વ્યક્તિત્વ નિર્માણ તો ચાલો આજે અમે આ રહસ્ય પરથી પડદો ઉઠાવી જ દઈએ.

કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની

કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની

ક્રિકેટના કારણે ધોની બીકોમ નથી કરી શક્યા એટલે કે ગ્રેજ્યુએટ પણ નથી.

મિસબાહ ઉલ હક

મિસબાહ ઉલ હક

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મિસબાહે વર્ષ 2012માં MBA કર્યું છે.

અનિલ કુંબલે

અનિલ કુંબલે

ભારતના ભૂતપૂર્વ કપ્તાન અને સ્ટાર ક્રિકેટર અનિલ કુંબલે એન્જિનીયર છે, તેમણે બીટેક કર્યું છે.

શ્રીનાથ

શ્રીનાથ

ભારતના ભૂતપૂર્વ સ્ટાર બોલર શ્રીનાથ પણ એન્જિનીયર છે.

કુમાર સંગાકારા, શ્રીલંકા

કુમાર સંગાકારા, શ્રીલંકા

કુમાર સંગાકારા વકીલાતનું ભણ્યા છે. તેમના પિતા વકીલ છે

ફ્લેમિંગ

ફ્લેમિંગ

ફ્લેમિંગે એમએ કર્યું છે.

વીવીએસ લક્ષ્મણ

વીવીએસ લક્ષ્મણ

વીવીએસ લક્ષ્મણે એમબીબીએસમાં એડમીશન લીધું હતુ, પણ તેઓ અભ્યાસ પૂરો નથી કરી શક્યા.

આર.અશ્વિન

આર.અશ્વિન

ભારતના ઉભરતા સિતારા આર.અશ્વિને ચેન્નાઈની પ્રતિષ્ઠીત કોલેજમાંથી એમટેક કર્યું છે.

સઈદ અનવર -રાશિદ લતિફ- આસિફ મજતૂબા

સઈદ અનવર -રાશિદ લતિફ- આસિફ મજતૂબા

આ ત્રણેય એન્જિનીયર છે.

રમીઝ રાજા

રમીઝ રાજા

પંજાબ વીવીમાંથી રમીઝ રાજાએ એમબીએ કર્યું છે.

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડે બીકોમ કર્યું છે.

મુરલી વિજય

મુરલી વિજય

મુરલી વિજયે અર્થશાસ્રમાં પીજી કર્યું છે.

ઇમરાન ખાન

ઇમરાન ખાન

ઓક્સફોર્ડ વીવીમાંથી તેમણે રાજનિતીમાં પીએચડી કર્યું છે.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

શતકવીર સચિને 10મું પાસ પણ નથી કર્યું.

ઈશાંત શર્મા

ઈશાંત શર્મા

આઠ વિકેટ લઈને શ્રીલંકામાં ઇતિહાસ રચનાર ઈશાંત શર્મા 12મું પાસ નથી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
It's difficult to find out which cricketer is how much educated. those who play at international level, know their talent at a very young age and hence concentrate on sporting abilities than books. but here is some interesting information about them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X