For Quick Alerts
For Daily Alerts
KXIP vs KKR: દિનેશ કાર્તિકે જીત્યો ટોસ, કોલકાતા પ્રથમ કરશે બેટીંગ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020માં કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ના કેપ્ટન દિનેશ કાર્તિકે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. બંને ટીમોએ તેમની રમતા 11 માં એક-એક ફેરફાર કર્યો છે. પંજાબે 6 મેચમાં 2 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલના તળિયે છે જ્યારે કોલકાતા પાંચ મેચમાં 6 પોઇન્ટ સાથે ટોચની ચાર ટીમોમાં છે.
આ મેચમાં જીત નાઈટ રાઇડર્સને આઈપીએલ 2020 ની ટીમ રેન્કિંગમાં ત્રીજા સ્થાને લાવશે. પંજાબ આ મેચ જીતીને પોતાની હારનો સિલસિલો બંધ કરી પોઇન્ટ ટેબલમાં ઉપર જવા માટે પ્રયત્ન કરશે.
KXIP vs KKR: જાણો બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવવન અને હેડ ટુ હેડ રેકોર્ડ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો