For Quick Alerts
For Daily Alerts
MI vs CSK: મુંબઇએ ચેન્નાઇ સામે રાખ્યું 163 રનનુ લક્ષ્ય
યુએઈમાં આઈપીએલની સીઝન -13 શરૂ થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ વર્સીઝ ચેન્નઈ સુપર વચ્ચે પ્રથમ મેચ શરૂ થઈ હતી, જેમાં સીએસકેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઇએ પ્રથમ બેટીંગ કરી 20 ઓવરમાં 162 રન બનાવ્યા હતા. ચેન્નાઇના બોલરની શાનદાર બોલિંગ અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 20 ઓવરમાં મુંબઇની 9 વિકેટ ઝડપી લીધી હતી. ચેન્નાઇ સુપર કીંગ્સે જીતવા માટે 163 રન બનાવવાની જરૂર પડશે.
કોરોના હોવાના કારણે લોકો ઘરે બેઠા વર્ચ્યુઅલ રીતે મેચ જોઇ રહ્યાં છે. મહેન્દ્ર સિંહ ધોની એક વર્ષ કરતા વધુ સમય બાદ મેદાનમાં ઉતર્યા છે. પ્રેક્ષકોને મેચ રસપ્રદ બનાવવા માટે સ્ટુડીયોની મદદથી સાઉન્ડ ઇફેક્ટ આપવામાં આવ્યો છે.
MI vs CSK: ધોનીએ જણાવ્યું ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનું કારણ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો