For Daily Alerts
MI vs SRH: મુંબઈ ઈન્ડિયન્સે હૈદરાબાદને જીતવા માટે આપ્યો 150 રનનો લક્ષ્યાંક
શારજાહમાં રમાઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની 56 મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીતવા માટે 150 રનનો લક્ષ્યાંક આપ્યો છે. કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. હૈદરાબાદે પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવવા માટે આ મેચ જીતવી જરૂરી છે.
MI vs SRH: હૈદરાબાદ હાર્યું તો થશે પ્લે ઓફની બહાર, આવી હોઇ શકે છે સંભવીત પ્લેઇંગ XI
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો