IPL 8: પલટાઇ ગયા પાસા, પ્લેઓફમાં પહોંચ્યું મુંબઇ
હૈદરાબાદ, 18 મે: શરૂઆતની છ મેચોમાં માત્ર એક જીત મેળવનાર આઇપીએલ 8માં ખૂબ જ ખરાબ શરૂઆત કરનારી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ટૂર્નામેંટમાં તમામ પાસાઓને પલટતા રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદની વિરુદ્ધ નિર્ણાયક મુકાબલામાં દમદાર પ્રદર્શન કરતા નવ વિકેટથી જીત હાસલ કરીને પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો.
એટલું જ નહીં મુંબઇ ઇન્ડિયન્સે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર રહીને પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય છે કે તે હવે 19 મેના રોજ શ્રેષ્ઠ પર રહેલી ટીમ ચેન્નઇ સુપર કિંગ્સની વિરુદ્ધ ક્વાલીફાયર-1 મેચ રમશે. આ પ્રકારે મુંબઇ ઇન્ડિયન્સ માટે ખિતાબ પોતાના નામે કરવા માટે માત્ર બે જીત જ નોંધાવવાની જરૂર છે.
રવિવારે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં થયેલી છેલ્લી લીગ મેચમાં મુંબઇ ઇંન્ડિયન્સના બોલરોએ પહેલા ખૂબ જ શાનદાર બોલિંગ કરીને સનરાઇઝર્સને 113 રનોમાં રોકી દીધા. અને ત્યારબાદ પોતાના સલામી બેટ્સમેન લેંડલ સિમંસ (48) અને પાર્થિવ પટેલ (અણનમ 51)ની વચ્ચે થયેલી 106 રનોની ભાગીદારીના કારણે એક વિકેટ ગુમાવીને સરળતાથી 13.5 ઓવરોમાં લક્ષ્ય હાસિલ કરી લીધું.
અત્રે નોંધનીય છે કે આ હારની સાથે જ સનરાઇઝર્સ તો પ્લેઓફથી બહાર થઇ ગયું છે જ, પરંતુ 15 પોઇંટની સાથે આશા ધરાવનાર હાલની ચેમ્પિયન ટિમ કોલકાતા નાઇટરાઇડર્સ પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે.

IPL 8: પલટાઇ ગયા પાસા
હૈદરાબાદ પર વિજય મેળવ્યા બાદ પાર્થિવ પટેલે કર્યું સેલિબ્રેશન.

પ્લેઓફમાં પહોંચ્યું મુંબઇ
18 શરૂઆતની છ મેચોમાં માત્ર એક જીત મેળવનાર આઇપીએલ 8માં ખૂબ જ ખરાબ શરૂઆત કરનારી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ટૂર્નામેંટમાં તમામ પાસાઓને પલટતા રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદની વિરુદ્ધ નિર્ણાયક મુકાબલામાં દમદાર પ્રદર્શન કરતા નવ વિકેટથી જીત હાસલ કરીને પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો.

લેંડલ સિમોન્સ

સચિન તેંડુલકર
સચિન તેંડુલકર, રવિશાસ્ત્રી અને વીવીએસ લક્ષ્મણે મેચનો આનંદ માણ્યો હતો.

મુંબઇની જીત
એટલું જ નહીં મુંબઇ ઇન્ડિયન્સે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર રહીને પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય છે કે તે હવે 19 મેના રોજ શ્રેષ્ઠ પર રહેલી ટીમ ચેન્નઇ સુપર કિંગ્સની વિરુદ્ધ ક્વાલીફાયર-1 મેચ રમશે. આ પ્રકારે મુંબઇ ઇન્ડિયન્સ માટે ખિતાબ પોતાના નામે કરવા માટે માત્ર બે જીત જ નોંધાવવાની જરૂર છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ
રવિવારે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં થયેલી છેલ્લી લીગ મેચમાં મુંબઇ ઇંન્ડિયન્સના બોલરોએ પહેલા ખૂબ જ શાનદાર બોલિંગ કરીને સનરાઇઝર્સને 113 રનોમાં રોકી દીધા.

કરન શર્મા
મુંબઇ ઇંન્ડિયન્સના બોલરોએ પહેલા ખૂબ જ શાનદાર બોલિંગ કરીને સનરાઇઝર્સને 113 રનોમાં રોકી દીધા. અને ત્યારબાદ પોતાના સલામી બેટ્સમેન લેંડલ સિમંસ (48) અને પાર્થિવ પટેલ (અણનમ 51)ની વચ્ચે થયેલી 106 રનોની ભાગીદારીના કારણે એક વિકેટ ગુમાવીને સરળતાથી 13.5 ઓવરોમાં લક્ષ્ય હાસિલ કરી લીધું.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો