For Quick Alerts
For Daily Alerts

PBKS Vs RR: રાજસ્થાને બાજી પલ્ટી, છેલ્લી ઓવરમાં મેળવી જીત
આઇપીએલ સિઝન 14ની 32મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી. પ્રથમ બેટીંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 186 રન બનાવ્યા હતા. પંજાબ આ ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 185 રન બનાવ્યા હતા. આમ રાજસ્થાનના બોલરોએ કમાલ કરી અને જીતને પોતાની ઝોળીમાં લઇ જવામાં સફળતા મેળવી હતી.
પંજાબે શાનદાર શરૂઆત સાથે બેટીંગ કરી હતી. શરૂઆતમાં લાગતું હતુ કે પંજાબ આસાનીથી જીતી શકે છે પરંતુ છેલ્લે રાજસ્થાનના ધુરંધરોએ પોતાનો કમાલ બતાવ્યો હતો અને જીત મેળવી હતી.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
Comments
ipl IPL 2020 IPL 2021 match rajasthan royals punjab kings kl rahul win cricket sports આઇપીએલ મેચ રાજસ્થાન રોયલ્સ કેએલ રાહુલ જીત ક્રિકેટ સ્પોર્ટસ
English summary
PBKS Vs RR: Rajasthan won The Match in last over