For Daily Alerts
જુઓ ઈરફાન પઠાણની બેગમ સાફા બેગની ખુબસુરત તસ્વીરો...
4 ફેબ્રુઆરીએ ભારતના નામી ક્રીકેટર ઈરફાન પઠાણએ દુબઈમાં મોડેલ સાફા બેગ સાથે નિકાહ કરી લિધા. બંનેના લગ્નને મિડિયાથી દુર રાખવાની પૂરી કોસિસ કરવામાં આવી હતી અને બંને ના પરિવાર તેમાં કામયાબ પણ રહ્યા છે. પરંતુ તેમ છતા ઈરફાન પઠાણની બેગમ સાફા બેગ ની ખુબસુરત તસ્વીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઈ.
તો જુઓ સાફા બેગની ખુબસુરત તસ્વીરો..

મોડેલીંગ
ભારતીય મૂળની સાફા બેગ મોડેલીંગ કરે છે.

ભારતના હેદરાબાદ થી
ભારતીય મૂળની સાફા બેગ હેદરાબાદ સાથે સંબધ ધરાવે છે.

ઈરફાનથી ખુબ નાની
સાફા બેગની ઉમર માત્ર 21 વર્ષ જ છે.

લગ્ન
ઈરફાન અને સાફાની મુલાકાત દુબઈમાં થઇ હતી.

Arrange Marriage
Arrange Marriage
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો