For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજિંક્યના નેતૃત્વમાં ભારતના જીતની 10 ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

હરારે, 11 જુલાઇ: એવા સમયમાં જ્યારે સીનિરયર ખેલાડીઓને ટીમમાંથી આરામ આપવામાં આવ્યો છે, તે સમયે જો ટીમ ઇન્ડિયાના યુવાન ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરે તો તેનાથી વધારે સારી વાત શું હોઇ શકે. અજિંક્ય રહાણેના નેતૃત્વમાં પહેલી ટીમ ઇન્ડિયાએ શુક્રવારે જે રીતે ઝિમ્બાબ્વે સામે ચાર રનોથી જીત નોંધાવી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે ભવિષ્યમાં કોઇ શાનદાર ક્રિકેટર ભારતીય ટીમનો ભાગ બનનારા છે.

મેચ અંગે ટૂંક રિપોર્ટ- ભારતે ઝિમ્બાબ્વેને 4 રનોથી હરાવીને ત્રણ મેચોની શ્રેણીમાં 1-0ની બઢત બનાવી લીધી છે. ભારતે ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા આ જીત નોંધાવી દીધી. મેન ઓફ ધ મેચ અંબાતી રાયડૂ (અણનમ 124)ની પસંદગી કરવામાં આવી. જ્યારે સ્ટુઅર્ટ બિન્નીએ 77 રનોની શાનદાર પારી ખેલી. ખાસ વાત એ છે કે યુવા ક્રિકેટરોએ છેલ્લા દડા સુધી હાર માની નહીં. બીજી મેચ 12 જુલાઇના રોજ આ મેદાન પર રમવામાં આવશે.

આવો જાણીએ ભારતીય ટીમની જીતના મુખ્ય કારણો જેને વાંચીને આપ કહેશો શાબ્બાશ...

અંબાતી રાયડૂ

અંબાતી રાયડૂ

અંબાતી રાયડૂએ 133 બોલ પર 12 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 124 રન બનાવ્યા.

સ્ટુઅર્ટ બિન્ની

સ્ટુઅર્ટ બિન્ની

સ્ટુઅર્ટ બિન્નીએ 76 બોલ પર 77 રન બનાવ્યા. 6 ચોગ્ગા અન 2 છગ્ગા લગાવ્યા.

160 રનોની રેકોર્ડ ભાગીદારી

160 રનોની રેકોર્ડ ભાગીદારી

છઠ્ઠી વિકેટ માટે બંનેની 160 રનોની રેકોર્ડ ભાગીદારી, સંકેત છે ભારતની મજબૂત બેટિંગનો.

યુવરાજ સિંહ અને મહેન્દ્રસિંહ ધોનીની ભાગીદારી

યુવરાજ સિંહ અને મહેન્દ્રસિંહ ધોનીની ભાગીદારી

આ બંનેએ યુવરાજ સિંહ અને મહેન્દ્રસિંહ ધોનીના 158 રનોની ભાગીદારીને પાછળ રાખી દીધો.

યોર્કર લેંથવાળી બોલિંગ

યોર્કર લેંથવાળી બોલિંગ

ભુવનેશ્વર કુમારની યોર્કર લેંથવાળી બોલિંગ, ચોંકાવનારી હતી. છેલ્લી ઓવરમાં જીતનો શ્રેય ભુવનેશ્વરને જાય છે.

સ્ટુઅર્ટ બિન્ની બોલિંગ

સ્ટુઅર્ટ બિન્ની બોલિંગ

સ્ટુઅર્ટ બિન્નીએ બોલિંગ ઉપરાંત 2 વિકેટ પણ લીધી. એટલે આગળ ચાલીને તે શાનદાર ઓલરાઉન્ડર બની શકે છે.

અક્ષર પટેલ

અક્ષર પટેલ

અક્ષર પટેલ 10 ઓવરમાં 2 વિકેટ માટે અને 41 રન આપ્યા. અક્ષર ટીમ ઇન્ડિયાના બીજા રવિન્દ્ર જાડેજા તરીકે દેખાઇ રહ્યા છે.

અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણેની શાનદાર કપ્તાની, બોલિંગ દરમિયાન મેદાન પર સ્પષ્ટ દેખાતી હતી.

બિન્ની-રાયડૂનું ધૈર્ય જોવા જેવું હતું

બિન્ની-રાયડૂનું ધૈર્ય જોવા જેવું હતું

બિન્ની-રાયડૂનું ધૈર્ય જોવા જેવું હતું, રન રેટ નીચે ગયા બાદ પણ બંને પ્રેશરમાં આવ્યા નહીં. સીનિયર પ્લેયર્સ વગર સારુ પ્રદર્શન એક સારા સંકેત સમાન છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
In first ODI Team India beat Zimbabwe by 4 runs in last ball thriller. Here are some proud facts about Team Indias win.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X