• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RCB vs MI: બેંગ્લોર ટોસ જીત્યું, પહેલાં બોલિંગ કરવાનો લીધો નિર્ણય

|

ચેન્નઈમાં આજે આઈપીએલની 14મી સિઝન IPL 2021નો પ્રારંભ થઈ ગયો છે. પહેલો મુકાબલો આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2021માં સૌથી પહેલાં બેટિંગ કરશે. વિરાટ કોહલીએ જણાવ્યું કે દેવદત્ત પડિક્કલનું સ્વાસ્થ્ય સારું ના હોવાના કારણે આ મેચ નહિ રમી શકે.

MI vs RCB Highlights: બેંગ્લોરે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધોMI vs RCB Highlights: બેંગ્લોરે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો

{quiz_568}

બંને ટીમના પ્લેઈંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, ક્રિસ લિન, સૂર્યકુમાર યાદવ, ઈશન કિશન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર મારકો જેનસેન, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ વિરાટ કોહલી, રજત પાટીદાર, એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ ક્રિશ્ચિયન, વૉશિંગ્ટન સુંદર, કાઈલ જેમિસન, હર્શલ પટેલ, મોહમ્મદ સિરાજ, શાહબાજ અહમદ, યુઝવેન્દ્ર ચહલ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
RCB vs MI: Royal challengers bangalore won toss, mumbai will bat first
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X