For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 4 કારણોના કારણે ટીમ ઇન્ડિયાને મળી વિરાટ જીત...

By Desk
|
Google Oneindia Gujarati News

મોહાલીના મેદાન પર ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જે રમત બતાવી છે તેનાથી સાબિત થઇ ગયું છે કે ટીમ ઇન્ડિયા કોઈ પણ ટીમને હરાવી શકે છે. ટીમ ઇન્ડિયા ખરાબ સમયમાં સારું રમી પણ શકે છે અને જીતી પણ શકવાની તાકાત રાખે છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં વિરાટ કોહલી એ જે રીતની રમત બતાવી છે તેનાથી તેને કરોડો ક્રિકટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે.

પરંતુ ટીમ ઇન્ડિયાની કેટલીક એવી પણ બાબતો રહી જે મેચ જીતવામાં મદદગાર સાબિત થઇ હતી. સૌથી મોટું કારણ હતું વિરાટ કોહલી. વિરાટ કોહલીએ મોહાલીના મેદાનમાં સૌથી મુશ્કિલ સમયમાં જે રીતે બેટિંગ કરી તે ખુબ જ અગત્ય નું હતું. વિરાટ કોહલીએ અણનમ 82 રન બનાવ્યા જે ટીમ ઇન્ડિયા માટે ખુબ જ મહત્વના રન હતા.

આ મેચમાં ટીમ ઇન્ડિયાની ખાસ વાત હતી તેમની રનીંગ બીટવીન ધ વિકેટ. ભારતીય ખેલાડીયો માં ગઝબનો તાલમેલ જોવા મળ્યો હતો. યુવરાજ સિંહ પણ સારી રમત બતાવી હતી. યુવરાજ સિંહના આઉટ થયા બાદ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની બેટિંગ ટીમ ઇન્ડિયાને જીત તરફ લઇ ગઈ.

ટીમ ઇન્ડિયા

ટીમ ઇન્ડિયા

વિરાટ કોહલીએ અણનમ 82 રન બનાવ્યા જે ટીમ ઇન્ડિયા માટે ખુબ જ મહત્વના રન હતા.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલીએ મોહાલીના મેદાનમાં સૌથી મુશ્કિલ સમયમાં જે રીતે બેટિંગ કરી તે ખુબ જ અગત્ય નું હતું.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં વિરાટ કોહલી એ જે રીતની રમત બતાવી છે તેનાથી તેને કરોડો ક્રિકટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ પણ સારી રમત બતાવી હતી

ગઝબનો તાલમેલ

ગઝબનો તાલમેલ

ઓસ્ટ્રેલિયા એ મેચની શરૂઆતમાં ખુબ જ વધારે રન બનાવ્યા હતા. પરંતુ બાદમાં ટીમ ઇન્ડિયાએ સારી બોલિંગ કરતા તેમને 160 રન પર રોકી નાખ્યા હતા.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

યુવરાજ સિંહના આઉટ થયા બાદ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની બેટિંગ ટીમ ઇન્ડિયાને જીત તરફ લઇ ગઈ.

ટીમ ઇન્ડિયા

ટીમ ઇન્ડિયા

આ મેચમાં ટીમ ઇન્ડિયાની ખાસ વાત હતી તેમની રનીંગ બીટવીન ધ વિકેટ.

ટીમ ઇન્ડિયા

ટીમ ઇન્ડિયા

સૌથી મહત્વનું કારણ હતું મહેન્દ્ર સિંહ ધોનીની કૂલ કપ્તાની ધોનીએ પોતાની બેસ્ટ કપ્તાનીના દમ પર મેચ ટીમ ઇન્ડિયાના પક્ષમાં કરી દીધી હતી.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

ધોનીએ જે રીતે બોલરોમાં જુસ્સો ભર્યો હતો અને વિરાટ કોહલી સાથે સારી બેટિંગ કરી હતી તે જોઈ ને કોઈ પણ કહી શકે છે કે અત્યારે મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના બેસ્ટ કપ્તાનમાં ના એક છે.

મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી

મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી

ટીમ ઇન્ડિયા ખરાબ સમયમાં સારું રમી પણ શકે છે અને જીતી પણ શકવાની તાકાત રાખે છે.

ટીમ ઇન્ડિયા

ટીમ ઇન્ડિયા

ભારતીય ખેલાડીયો માં ગઝબનો તાલમેલ જોવા મળ્યો હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Title favourites India tonight stormed into the semifinals of the World T20 cricket tournament with a sensational six-wicket victory over Australia in their final group match, relying on Virat Kohli’s batting heroics in Mohali.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X