For Quick Alerts
For Daily Alerts
RR vs RCB: રાજસ્થાન સામે બેંગલોરની શાનદાર જીત, વિરાટ-પડિક્કલની શાનદાર બેટીંગ
રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) અને રાજસ્થાન રોયલ્સ (આરઆર) વચ્ચે આઈપીએલ 2020 ની 15 મી મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સામે જીત માટે 155 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીત્યા બાદ રાજસ્થાન પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. રાજસ્થાને 6 વિકેટ ગુમાવી 154 રન બનાવ્યા હતા.
રોયલ ચેલેંજર્સ બેંગલોરે 154 રનના લક્ષ્યનો પીછો કરતા 19.1 ઓવરમાં 158 બનાવી રાજસ્થાન સામે જીત મેળવી હતી. બેંગલોરને વિરાટ કોહલી (53 બોલમાં 72 રન) અને દેવદુત પડક્કલના 45 બોલમાં 63 રન બનાવી જીત અપાવવા માટે અહમ ભુમિકા ભજવી હતી.
RR vs RCB: કેપ્ટન સ્મિથે ટોસ જીતી બેટીંગનો કર્યો ફેંસલો
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો