For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટિશ એરવેઝ પર ભડક્યા સચિન તેંડૂલકર, જાણો શું હતું કારણ

|
Google Oneindia Gujarati News

તમને પણ વિચાર પડી ગયા ને કે સચિન તેડુંલકર કોઇની પર ભડકી પણ શકે! પોતાના શાંત સ્વભાવના કારણે જાણીતા સચિનને જો કોઇ વાતે ગુસ્સો આવ્યો હોય તો, તો પછી તે વાતનું કારણ જાણવું તો જરૂરી બને જ છે ને!

sachin tendulkar

ત્યારે સચિન તેડુંલકર જેવા શાંત સ્વભાવના વ્યક્તિના ગુસ્સાનું કારણ છે બ્રિટિશ એરવેઝ. કારણ કે સીટ હોવા છતા બ્રિટિશ એરવેઝે તેના પરિવારને વેટિંગ લિસ્ટને કન્ફર્મ ના કર્યું જેના લીધે કરીને સચિને ટ્વિટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી દીધું. એટલું નહીં બ્રિટિશ એરવેઝની સેવાને Bad પણ કહી દીધી.

જો કે જે બાદ બ્રિટિશ એરવેઝ પણ ટ્વિટ કરીને સચિનથી માફી માંગી પણ તેમાય એક નવો વિવાદ થઇ ગયો. બ્રિટિશ એરવેઝ તેના ટ્વીટમાં લખ્યું કે તેમને જાણીને દુખ થયું છે. પણ શું તમે તમારી બેગ, રેફરન્સ, આખું નામ અને એડ્રેસ અમને મેસેજ કરી શકો છો. ત્યારે સચિનનું આખું નામ પૂછવા મામલે સચિનના ફેન્સે ટ્વિટ કરીને બ્રિટિશ એરવેઝનો ભારે મજાક ઉડાવીને કહ્યું કે શું બ્રિટિશ એરવેઝને સચિન કોણ છે અને તેનું આખું નામ શું છે તે પણ નથી ખબર!

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Indian batting maestro Sachin Tendulkar and his family were on Friday left 'angry, disappointed and frustrated' by the British Airways due to the airlines' callous attitude and complete lack of care towards customers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X