For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું હોય છે બેકવોટર એરિયા...જ્યાં સચિન ઈચ્છે છે ઘર

|
Google Oneindia Gujarati News

કોચ્ચી: ફરી એકવખત સચિન પોતાના ઘરને લઈને ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેમના સપનાનો મહેલ મુંબઈ નહીં કોચ્ચીમાં બનશે. સમાચાર છે કે સચિને કોચ્ચીમાં બેકવોટર ( એટલે કે મુખ્ય ધારાથી અલગ થયેલ જલ ક્ષેત્ર) વિસ્તારમાં એક બંગલો પસંદ કર્યો છે. જેને ખુબ જ જલ્દી તેઓ ખરીદશે.

બેકવોટર

બેકવોટર

કેરળનો બેકવોટર વિસ્તાર અરેબીયન સમુદ્રની સમાંતર મુખ્યધારાથી અલગ એક જલ વિસ્તાર છે.

કરોડોની સંખ્યામાં પર્યટકો

કરોડોની સંખ્યામાં પર્યટકો

કેરળના બેકવોટર વિસ્તારને જોવા માટે દર વર્ષે કરોડોની સંખ્યામાં પર્યટકો આવે છે.

અદભૂત ઈકોસીસ્ટમ

અદભૂત ઈકોસીસ્ટમ

બેકવોટરમાં અદભૂત ઈકોસીસ્ટમ હોય છે. જે નદીઓના સાફ અને મીઠા તેમજ સમુદ્રના ખારા પાણી વડે બને છે.

સુંદર હાઉસબોટ

સુંદર હાઉસબોટ

લોકોના આકર્ષણને જોતા કેરળ ટુરીઝમે બેકવોટર એરિયામાં ઘણી સુંદર હાઉસબોટ્સ પણ બનાવી છે. જેમાં ડાઈનીંગ એરિયા, બેડરૂમ અને બાથરૂમ હોય છે.

સાદગી અને લક્ઝરી

સાદગી અને લક્ઝરી

આ હાઉસબોટની કિંમત સિમ્પલ અને લક્ઝરીના આધારે હોય છે. જે પાણી અને હરિયાળીની વચ્ચે લોકોને જન્નતનો અહેસાસ કરાવે છે.

બેકવોટરમાં સચિનનું નવું ઘર

બેકવોટરમાં સચિનનું નવું ઘર

આ બધાં જ સુંદર દ્રશ્યોની વચ્ચે સમાચાર છે કે ક્રિકેટના ભગવાન સચિન અહીં પોતાનું ઘર બનાવશે.

આવો જાણીએ જો સચીન આ બંગલો ખરીદશે તો તેની શું ખાસિયત હશે?
1) પાનાગઢમાં તેમણે બંગલો પસંદ કર્યો છે.
2) સચિનના બંગલામાં બે સ્વીમીંગ પુલ હશે.
3) બંગલામાં સિક્યોરીટી માટે હાઈ રીઝોલ્યુશન CCTV કેમેરા લાગેલા હશે.
4) કમ્યુનિકેશન માટે 24 કલાક વિડીયો ફોન રહેશે.
5) આ ઉપરાંત દરેક રૂમ એકબીજા સાથે ઈન્ટરકોમથી જોડાયેલો હશે.
6) સચિનના આ બંગલાની કીંમત કરોડોમાં છે.

આવો જાણીએ શું છે કેરળનો બેકવોટર વિસ્તાર કે જ્યાં સચિન બંગલો ખરીદી રહ્યાં છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Sachin Tendulkar plans to own a luxury waterfront villa in 'God's own country. Tendulkar has shortlisted one of the villas being developed on the bank of a scenic backwater area in Kochi, sources said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X