For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઈપીએલ 9 ની રુસ્તમ બની હેદરાબાદની ટીમ, જુઓ જીતની તસ્વીરો...

By Desk
|
Google Oneindia Gujarati News

આઈપીએલ માં ફરી એક વાર બેંગ્લોરની ટીમને ઝટકો મળ્યો છે. ત્રીજીવાર બેંગ્લોરની ટીમ આઈપીએલ ફાઈનલમાં હારી ચુકી છે. રવિવારે રમાયેલી આઈપીએલ ફાઈનલમાં હેદરાબાદની ટીમે કોઈ જ ભૂલ નથી કરી અને બેંગ્લોરની ટીમને 8 રનથી હરાવીને આઈપીએલ 9 નું સિકંદર બની ચુક્યું છે.

સનરાઈઝર હેદરાબાદ પહેલી વાર આઈપીએલની ફાઈનલમાં પહોચ્યું અને જીત્યું. જયારે બેંગ્લોર ત્રીજીવાર આઈપીએલની ફાઈનલમાં પહોચ્યું અને હાર્યું. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી હેદરાબાદ માં કપ્તાન વોર્નર (69), યુવરાજ સિંહ (38) અને બેન કટિંગ (39*) મદદથી 20 ઓવરમાં 208 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં વિરાટ કોહલીની સેના 200 રન જ બનાવી શકી અને જીતથી વંચિત રહી ગઈ. શરૂઆતમાં કોહલી અને ગેલની તૂફાની બેટિંગ સમયે લાગતું હતું કે બેંગ્લોર જીતી જશે પરંતુ બાદમાં કોઈ જ રમી ના શક્યું.

આઈપીએલ 9

આઈપીએલ 9

ટોસ જીતીને બેટિંગ કરવું ઘણો જ સારો નિર્ણય સાબિત થયો.

આઈપીએલ 9

આઈપીએલ 9

કપ્તાન વોર્નર ના ચેહરા પર જીતની ખુશી સાફ જોઈ શકાઈ છે.

આઈપીએલ 9

આઈપીએલ 9

સનરાઈઝર હેદરાબાદ ના દરેક ખેલાડીઓ પર જીતની ખુશી સાફ સાફ દેખાઈ છે.

આઈપીએલ 9

આઈપીએલ 9

કપ્તાન વોર્નર શરૂઆતથી ટીમને જીત અપાવવામાં મદદગાર સાબિત થયો.

આઈપીએલ 9

આઈપીએલ 9

સનરાઈઝર હેદરાબાદનો બોલિંગ એટેક તેમની તાકાત બન્યો.

આઈપીએલ 9

આઈપીએલ 9

રવિવારે રમાયેલી આઈપીએલ ફાઈનલમાં હેદરાબાદની ટીમે કોઈ જ ભૂલ નથી કરી અને બેંગ્લોરની ટીમને 8 રનથી હરાવીને આઈપીએલ 9 નું સિકંદર બની ચુક્યું છે.

આઈપીએલ 9

આઈપીએલ 9

સનરાઈઝર હેદરાબાદ પહેલી વાર આઈપીએલની ફાઈનલમાં પહોચ્યું અને જીત્યું.

આઈપીએલ 9

આઈપીએલ 9

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી હેદરાબાદ માં કપ્તાન વોર્નર (69), યુવરાજ સિંહ (38) અને બેન કટિંગ (39*) મદદથી 20 ઓવરમાં 208 રન બનાવ્યા

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Sunrisers Hyderabad players celebrate with the winning trophy of IPL 2016 after beating Royal Challengers Bangalore in the final match at Chinnaswamy Stadium in Bengaluru on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X