For Quick Alerts
For Daily Alerts
SRH vs KXIP: હૈદરાબાદની શાનદાર જીત, નિકોલસે મારી સિઝનની સૌથી ઝડપી અર્ધ સદી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની 22 મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ હતી. હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદને 6 વિકેટ ગુમાવી 201 રન બનાવવામાં સફળતા મળી હતી. પંજાબ આ સ્કોરનો પીછો કરતા 16.5 ઓવરમાં 132 રન બનાવી ઓલ આઉટ થઇ ગયું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદની 69 રને શાનદાર જીત થઇ છે.
SRH vs KXIP: વોર્નર-બેયરસ્ટોની શાનદાર ભાગીદારી, પંજાબને જીતવા 202 રનનું લક્ષ્ય
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો