કમાલની ખૂબસૂરત છે ટ્રેવિસ હેડની વાઈફ, બોલ્ડનેસ સામે મોડેલ પણ ફિક્કી પડે
સનરાઈઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડની આઈપીએલમાં ખુબ ચર્ચા થઈ રહી છે. જો કે તેના છક્કા-ચોક્કા સિવાય તેની પત્ની પણ ચર્ચામાં છે.
હેડની બેટિંગની જેમ જ તેની વાઈફ જેસિકા ડેવિસ પણ કમાલની બોલ્ડ અને બ્યુટીફુલ છે. જેસિકા તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. ટ્રેવિસ હેડ માટે પત્ની જેસિકા એક લકી ચાર્મ છે.

જેસિકા એક મોડલ અને ઉદ્યો0ગસાહસિક છે. તેની સિડની અને ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં રેસ્ટોરાં છે. જેસિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
ઇન્સ્ટાગ્રામ પર જેસિકાને એક લાખથી વધુ લોકો ફોલો કરે છે. હેડ અને જેસિકાના લગ્ન એપ્રિલ 2023માં થયા છે. લગ્નના લગભગ બે મહિના પછી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી હતી, જેની ફાઇનલમાં ટ્રેવિસ હેડ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
આ પછી, ભારતની ધરતી પર રમાયેલી ODI વર્લ્ડ 2023ની ફાઇનલમાં, ટ્રેવિસ હેડે સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી. જણાવી દઈએ કે જેસિકા અને ટ્રેવિસ હેડ લગ્ન પહેલા ઘણા સમય સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.












Click it and Unblock the Notifications
