Video: ક્રિકેટના મેદાનમાં બનેલી આ દસ ઘટનાઓ તમે નહીં જોઇ હોય

બેંગલુરુ, 7 મે: ક્રિકેટના મેદાન પર હંમેશા એવી ઘટનાઓ ઘટી જતી હોય છે કે ખેલાડીઓ ક્યારેક જાણી જોઇને નથી કરતા હોતા. પરંતુ અચાનકથી બનેલી ઘટના હંમેશા મેદાનમાં ખેલાડીઓ માટે ખૂબ જ શરમજનક પણ સાબિત થતી હોય છે.

ક્રિકેટના મેદન પર પાકિસ્તાનના ઇંજમામ ઉલ હક એવા ખેલાડી તરીકે જાણીતા હતા જે હંમેશા પોતાના સાથી ખેલાડીને રન આઉટ કરાવી દેતા હતા. પરંતુ તેઓ પોતે પણ એક વાર એવી રીતે આઉટ થયા કે જેનાથી તેમને શરમમાં મુકાવું પડ્યું.

cricket
આપ હંમેશાથી ગ્લેન મેકગ્રાને જડપી બોલ ફેંકતા જોતા આવ્યા છો. પરંતુ આ વીડિયોમાં આપને મેકગ્રા ઊભા થઇને બોલ જમીન પર રગડતા જોઇ શકશો ત્યારબાદ મેદાનમાં હાજર એમ્પાયર બિલી બાઉડિન તેમને પગથી મેદાનની બહાર કરવાનો ઇશારો કરે છે.

જ્યારે એવી ઘણી તકો છે જેને આપે પહેલા ક્યારેય ક્રિકેટના મેદાન પર નહીં જોયા હોય. આજે અમે આપને ક્રિકેટના મેદાન પર બનેલ આવી 10 ઘટનાઓના વીડિયો બતાવીશું જેને જોઇને આપ પોતે પણ હસી રોકી નહીં શકો.

જુઓ વીડિયોમાં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X