• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: ચાર્મિંગ ક્રિકેટર રેના બન્યા પ્લેબેક સિંગર, ગાયું રોમાન્ટિક સોંગ

|

સલમાન ખાન પછી હવે ક્રિકેટર સુરેશ રૈના પણ તમે સિંગર તરીકે ગાતા જોશો. સુરેશ રૈનાને ગાવાનો શોખ છે. પણ તેમણે કદી સપને પણ નહતું વિચાર્યું કે તે એક પ્રોફેશન સિંગરની જેમ ફિલ્મમાં ગાશે!

જી હાં, ચાર્મિંગ ક્રિકેટર સુરેશ રૈના હવે સિંગર બની ગયા છે. અને તે જીશાન કાદરીના નિર્દેશનમાં બનનારી પહેલી ફિલ્મ "મેરઠિયા ગેંગસ્ટર" માટે એક ગીત માટે પોતાનો અવાજ આપવાના છે.

ફિલ્મ "મેરઠિયા ગેંગસ્ટર" યુપીના મેરઠની સ્ટોરી છે. જેમાં 6 યુવકો હાલતથી કંટાળી ગેંગસ્ટર બને છે. આ એક એક્શન કોમેડી ફિલ્મ છે. મેરઠિયા ગેંગસ્ટર 18મી સપ્ટેમ્બરે રિલિઝ થવાની છે. અને તેમાં રૈના એક સ્લો રોમાન્ટિક ટ્રેક ગાવાના છે.

જો કે તે વાત તો સ્વીકારવી જ રહી કે રૈનાએ આ ગીત ખૂબ જ સરસ રીતે ગાયું છે માનવામાં ના આવતું હોય તો જાતે જ અહીં સાંભળી લો. જુઓ આ વીડિયો...

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Cricketer Suresh Raina sings 'Tu Mili, Sab Mila' for Meeruthiya Gangsters. Meeruthiya Gangster is an upcoming Indian Crime - Comedy film directed and produced by Zeishan Quadri.here is video, have a look
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X