For Quick Alerts
For Daily Alerts
જયારે KKR ની આખી ટીમ પહોચી શાહરૂખ ખાન ની ફેન જોવા
આઈપીએલ ની દરેક મોસમમાં કેકેઆર ના કો-ઓનર શાહરૂખ ખાન પોતાની ટીમના ખેલાડીઓ ના મનોરજનનો ખાસ ધ્યાન રાખે છે. કેકેઆર ના ખેલાડીઓના મનોરંજન માટે શાહરૂખ ખાને પોતાની ફિલ્મ ફેન ની સ્પેશિયલ સ્ક્રીનીંગ કરાવી હતી. જેને જોવા કલકતા નાઈટ રાઈડર ની આખી ટીમ પહોચી હતી.
શાહરૂખ ખાનના ચાહકો માટે આ ફિલ્મ ખરેખરમાં ડબલ ટ્રીટ છે કારણ કે આ ફિલ્મમાં શાહરૂખનો ડબલ રોલ છે. મનીષ શર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ એક સુપરસ્ટાર અને તેના ફેનની કહાનીને બતાવે છે. ફિલ્મ જોઇને તમને કદાચ ફરી એક વાર કિંગ ખાનની એક્ટિંગના ફેન બની જાવ તો નવાઇ નહીં.
શાહરૂખ ખાન ની ફેન ફિલ્મે અત્યાર સુધી લગભગ 72 કરોડની કમાણી કરી ચુકી છે. કેકેઆર ની ટીમનો ફેન ફિલ્મ જોવાનો વીડિયો ખુદ કેકે આરે યૂટ્યૂબ પર શેર કર્યો છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો