For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારા અને આફ્રીદી વચ્ચે શારીરિક સંબધ, જલ્દી કરશું લગ્ન: અર્શી ખાન

By Desk
|
Google Oneindia Gujarati News

મોડેલ અને અભિનેત્રી અર્શી ખાને ફરી એક વાર વિવાદિત નિવેદન આપીને બધાનું ધ્યાન પોતાની તરફ કરી લિધુ છે. 2 દિવસ પહેલા જે અર્શી ખાન પોતાને શાહિદ આફ્રીદીની ફેન કેહતી હતી તેને ટ્વિટ કરીને કહ્યું છે કે તે શાહિદ આફ્રીદી ને ખુબ જ ચાહે છે અને તેની સાથે શારીરિક સંબધ પણ બનાવી ચુકી છે.

આ ટ્વિટનો શાહિદ આફ્રીદી તરફ થી કોઈ જ જવાબ નથી આવ્યો, પરંતુ અર્શી ખાન જોતજોતામાં ઈન્ટરનેટ પર ફેમસ થઇ ચુકી છે. આ ટ્વિટ બાદ અર્શી ખાને એક બીજી પણ ટ્વિટ કરીને કહ્યું છે કે તે શાહિદ આફ્રીદીને ચાહે છે અને બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે.

તો જાણો અર્શી ખાને એવું તો શું લખ્યું હતું...

લગ્ન કરવા માંગીએ છે

લગ્ન કરવા માંગીએ છે

અર્શી ખાને ટ્વિટ કરીને કહ્યું છે કે તે શાહિદ આફ્રીદીને ચાહે છે અને બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે.

શારીરિક સંબધ

શારીરિક સંબધ

અર્શી ખાને કબુલ કર્યું કે તેના અને શાહિદ આફ્રીદીના શારીરિક સંબધ છે.

પાકિસ્તાનમાં પણ હંગામો

પાકિસ્તાનમાં પણ હંગામો

આ ખબરથી પાકિસ્તાનમાં પણ હંગામો મચી ગયો છે.

હું અને શાહિદ પ્રેમ કર્યે છે

હું અને શાહિદ પ્રેમ કર્યે છે

અર્શી ખાને કહ્યું કે તે અને શાહિદ પ્રેમ કરે છે અને લગ્ન થશે તો બધાને ખબર પણ પડી જ જશે.

મને મિડિયાના પરમિસનની જરૂર નથી

મને મિડિયાના પરમિસનની જરૂર નથી

અર્શી ખાને કહ્યું કે તેને કોઈની પણ સાથે સંબધ બનાવવા માટે મિડિયાના પરમિસનની જરૂર નથી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Yes, I slept with Shahid Afridi says Model-Actress Arshi Khan on Twitter, who who wants to marry Pakistani cricketer Shahid Afridi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X