For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC ટેસ્ટ રેંકિંગમાં ભારતને પછાડી બીજા સ્થાને પહોંચ્યું ઇંગ્લેન્ડ

|
Google Oneindia Gujarati News

દુબઇ, 26 ઑગસ્ટ : ઓસ્ટ્રેલિયાની સામે એશેઝ શ્રેણીમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ ડ્રૉ ગયા બાદ 3-0થી શ્રેણી પર કબ્જો કરના ર ઇંગ્લેન્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની ટેસ્ટ રેંકિંગમાં ભારતને નીચે ધકેલીને બીજા સ્થાન કબજો જમાવી લીધો છે, જ્યારે દક્ષિણ આફ્રિકા હજી પણ નંબર એક બિરાજમાન છે.

એશેઝ શ્રેણી શરૂ થયા પહેલા ઇંગ્લેન્ડ 112 રેંટિંગ પોઇન્ટ લઇને ત્રીજા સ્થાન પર હતું, અને પાંચ મેચોની શ્રેણીમાં 3-0થી બઢત બનાવ્યા બાદ તેને ભારતને પછાડી આગળ નીકળવા માટે પાંચમી મેચમાં જીત અથવા ડ્રૉની જરૂરિયાત હતી.

હવે આ મેચમાં ડ્રૉ બાદ તેના પણ ભારતની જેમ 116 રેટિંગ પોઇન્ટ છે. પરંતુ પોઇન્ટ પછીની ગણતરીના કારણે તે બીજા સ્થાને પહોંચવામાં સફળ રહ્યું. ઓસ્ટ્રેલિયા એશેઝ શ્રેણી હાર્યા બાદ પાંચમાં સ્થાન પર ખસકી ગયું છે, જે ઓગસ્ટ, 2011 બાદ તેની સૌથી નીચલી રેંકિંગ છે.

ઇંગ્લેન્ડે એસેઝ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને આપી માત

ઇંગ્લેન્ડે એસેઝ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 3-0થી આપી માત

English summary
A draw in the fifth and final Test of Ashes series helped England leapfrog India to move into second position in the latest ICC Test Team Ranking chart, which is still headed by South Africa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X