T20 વર્લ્ડકપ: ધીમી ઓવર ફેંકવા બદલ શ્રીલંકા અને ઇગ્લેંડની ટીમને ફટકારાયો દંડ

મેચ રેફરી જવાગલ શ્રીનાથએ ઇગ્લેંડના કેપ્ટન સ્ટુઅર્ટ બ્રોડ અને શ્રીલંકાના કેપ્ટન મહેલા જયવર્દનેને નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી ફેંકવા માટે દોષી ઠહેરવવામાં આવી હતી. જેના કારણે કેપ્ટનો પર મેચની ફીના 20 ટકા રકમ નો દંડ ફટકાર્યો છે, જ્યારે બંને ટીમોના ખેલાડીઓ પર મેચની ફીના 10 ટકા રકમ નો દંડ ફટકાર્યો છે.












Click it and Unblock the Notifications
