કોહલીની 'વિરાટ' સદી છતાં ભારતની હાર, જુઓ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 19 જાન્યુઆરી: નેપિયર વનડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 24 રનથી હરાવી દીધું છે. 293 રનોનું લક્ષ્ય પાર કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઇન્ડિયા 49માં ઓવરમાં 268 રન પર જ પેવેલિયન ભેગી થઇ ગઇ.

ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી, પરંતુ કોહલીની આ શાનદાર સદી ભારતને જીત અપાવી શકી નહી. કોહલીએ 111 બોલમાં 123 રનની પારી રમી. વિરાટ ઉપરાંત કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ 40 રન બનાવ્યા.

ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધારે 4 વિકેટ મેક્લેગેને પોતાના નામે કરી, આ પહેલા કોરી એન્ડરસના ધમાકેદાર અર્ધસદીના જોરે ન્યૂઝીલેન્ડે 50 ઓરવમાં 7 વિકેટના નુકસાન પર 292 રન બનાવ્યા. એન્ડરસન ઉપરાંત ન્યૂઝીલેન્ડ તરફથી વિલિયમ્સે 88 બોલમાં 71 રનોની પારી ખેલી, જ્યારે ટેલરે 82 બોલમાં 55 રન બનાવ્યા.

ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 4 વિકેટ પોતાના નામે કરી જ્યારે જાડેજા, ઇશાંત અને ભુવનેશ્વરના ખાતામાં 1-1 વિકેટ આવી. નેપિયર વનડેમાં જીતની સાથે ન્યૂઝીલેન્ડે 5 મેચોની શ્રેણીમાં 1-0થી બઢત બનાવી લીધી છે.

ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું
  
ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું

નેપિયર વનડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 24 રનથી હરાવી દીધું છે. 293 રનોનું લક્ષ્ય પાર કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઇન્ડિયા 49માં ઓવરમાં 268 રન પર જ પેવેલિયન ભેગી થઇ ગઇ.

ન્યૂઝીલેન્ડ સામે ભારતના ડાંડીયા ડૂલ
  
ન્યૂઝીલેન્ડ સામે ભારતના ડાંડીયા ડૂલ

ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 4 વિકેટ પોતાના નામે કરી જ્યારે જાડેજા, ઇશાંત અને ભુવનેશ્વરના ખાતામાં 1-1 વિકેટ આવી. નેપિયર વનડેમાં જીતની સાથે ન્યૂઝીલેન્ડે 5 મેચોની શ્રેણીમાં 1-0થી બઢત બનાવી લીધી છે.

ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું
  
ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું

ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 4 વિકેટ પોતાના નામે કરી જ્યારે જાડેજા, ઇશાંત અને ભુવનેશ્વરના ખાતામાં 1-1 વિકેટ આવી. નેપિયર વનડેમાં જીતની સાથે ન્યૂઝીલેન્ડે 5 મેચોની શ્રેણીમાં 1-0થી બઢત બનાવી લીધી છે.

ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું
  
ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું

ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી, પરંતુ કોહલીની આ શાનદાર સદી ભારતને જીત અપાવી શકી નહી. કોહલીએ 111 બોલમાં 123 રનની પારી રમી. વિરાટ ઉપરાંત કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ 40 રન બનાવ્યા.

ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું
  
ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું

ન્યૂઝીલેન્ડ સામે ભારતના ડાંડીયા ડૂલ

કોહલીની 'વિરાટ' સદી છતાં ભારતની હાર
  
કોહલીની 'વિરાટ' સદી છતાં ભારતની હાર

ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી, પરંતુ કોહલીની આ શાનદાર સદી ભારતને જીત અપાવી શકી નહી. કોહલીએ 111 બોલમાં 123 રનની પારી રમી. વિરાટ ઉપરાંત કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ 40 રન બનાવ્યા.

ન્યૂઝીલેન્ડ સામે ભારતના ડાંડીયા ડૂલ
  
ન્યૂઝીલેન્ડ સામે ભારતના ડાંડીયા ડૂલ

ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધારે 4 વિકેટ મેક્લેગેને પોતાના નામે કરી, આ પહેલા કોરી એન્ડરસના ધમાકેદાર અર્ધસદીના જોરે ન્યૂઝીલેન્ડે 50 ઓરવમાં 7 વિકેટના નુકસાન પર 292 રન બનાવ્યા. એન્ડરસન ઉપરાંત ન્યૂઝીલેન્ડ તરફથી વિલિયમ્સે 88 બોલમાં 71 રનોની પારી ખેલી, જ્યારે ટેલરે 82 બોલમાં 55 રન બનાવ્યા.

ન્યૂઝીલેન્ડ સામે ભારતના ડાંડીયા ડૂલ
  
ન્યૂઝીલેન્ડ સામે ભારતના ડાંડીયા ડૂલ

ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી, પરંતુ કોહલીની આ શાનદાર સદી ભારતને જીત અપાવી શકી નહી. કોહલીએ 111 બોલમાં 123 રનની પારી રમી.

English summary
India lost to New Zealand by 24 runs in the first One-Day International of the five-match series at McLean Park here Sunday.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.