For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંગ્લેન્ડની ધરતી પર આ ભારતીયોએ મચાવી હતી ધમાલ

|
Google Oneindia Gujarati News

નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ મેદાન ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ ચાલી રહી રહી છે. ભારતે પ્રથમ દિવસે શાનદાર રમત દર્શાવી હતી, તેમજ બીજા દિવસે પણ ભારતીય બેટ્સમેન મુરલી વિજય અને મહેન્દ્ર સિંહ ધોની ભારતને મજબૂત સ્થિતિમાં મુકવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. મુરલી વિજયે ઇંગ્લેન્ડ સામે સદી ફટકારીને પોતાની અંદર રહેલી પ્રતિભાને ફરીથી ઉજાગર કરી છે. જોકે વિદેશી ધરતી પર આ તેની પહેલી સદી હતી.

આ પણ વાંચોઃ-
ભારત વિ. ઇંગ્લેન્ડઃ કોણ કેટલું દમદાર, જાણો રસપ્રદ ઇતિહાસ

જ્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ અંગે વાત થાય ત્યારે સ્વાભાવિક છેકે ઇતિહાસ તરફ પણ આપણે નજર ફેરવીએ અને એ જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે આ પહેલા જ્યારે-જ્યારે ભારત ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ મેચ રમ્યું છે, ત્યારે કયો ખેલાડી ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કરવામાં સફળ રહ્યો હતો. જો વાત બેટ્સમેનની કરવામાં આવે તો ઇંગ્લેન્ડમાં સૌથી સફળ રહેનારા ખેલાડીઓમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનિલ ગાવસ્કર છે. તેમણે અનુક્રમે 1575, 1376 અને 1152 રન ફટકાર્યા હતા. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયા કયા ભારતીય ખેલાડીઓ ઇંગ્લેન્ડની ધરતી પર સફળ રહ્યાં છે.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

મેચઃ- 17
રનઃ- 1575
સર્વાધિકઃ- 193
એવરેજઃ- 54.31
સદીઃ- 4
અડધી સદીઃ- 8

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ

મેચઃ- 13
રનઃ- 1376
સર્વાધિકઃ- 217
એવરેજઃ- 68.80
સદીઃ- 6
અડધી સદીઃ- 4

સુનિલ ગાવસ્કર

સુનિલ ગાવસ્કર

મેચઃ- 16
રનઃ- 1152
સર્વાધિકઃ- 221
એવરેજઃ- 41.14
સદીઃ- 2
અડધી સદીઃ- 8

દિલિપ વેંગેસ્કર

દિલિપ વેંગેસ્કર

મેચઃ- 13
રનઃ- 960
સર્વાધિકઃ- 157
એવરેજઃ- 48.00
સદીઃ- 4
અડધી સદીઃ- 4

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી

મેચઃ- 9
રનઃ- 915
સર્વાધિકઃ- 136
એવરેજઃ- 65.35
સદીઃ- 3
અડધી સદીઃ- 5

ગુંડપ્પા વિશ્વનાથ

ગુંડપ્પા વિશ્વનાથ

મેચઃ- 13
રનઃ- 858
સર્વાધિકઃ- 113
એવરેજઃ- 39.00
સદીઃ- 1
અડધી સદીઃ- 9

કપિલ દેવ

કપિલ દેવ

મેચઃ- 13
રનઃ- 638
સર્વાધિકઃ- 110
એવરેજઃ- 35.44
સદીઃ- 1
અડધી સદીઃ - 4

મોહમ્મદ અઝહરુદ્દિન

મોહમ્મદ અઝહરુદ્દિન

મેચઃ- 9
રનઃ- 625
સર્વાધિકઃ- 179
એવરેજઃ- 41.66
સદીઃ- 2
અડધી સદીઃ- 2

વીવીએસ લક્ષ્મણ

વીવીએસ લક્ષ્મણ

મેચઃ- 11
રનઃ- 586
સર્વાધિકઃ- 74
એવરેજઃ- 34.47
સદીઃ- 0
અડધી સદીઃ- 5

ફારુક એન્જીનિયર

ફારુક એન્જીનિયર

મેચઃ- 9
રનઃ- 563
સર્વાધિકઃ- 87
એવરેજઃ- 37.53
સદીઃ- 0
અડધી સદીઃ- 4

અજીત વાડેકર

અજીત વાડેકર

મેચઃ- 9
રનઃ- 528
સર્વાધિકઃ- 91
એવરેજઃ- 29.33
સદીઃ- 0
અડધી સદીઃ- 4

વિજય મરચન્ટ

વિજય મરચન્ટ

મેચઃ- 6
રનઃ- 527
સર્વાધિકઃ- 128
એવરેજઃ- 47.90
સદીઃ- 2
અડધી સદીઃ- 2

રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રી

મેચઃ- 9
રનઃ- 503
સર્વાધિકઃ- 187
એવરેજઃ- 33.53
સદીઃ- 2
અડધી સદીઃ- 1

વિજય હજારે

વિજય હજારે

મેચઃ- 7
રનઃ- 456
સર્વાધિકઃ- 89
એવરેજઃ- 41.45
સદીઃ- 0
અડધી સદીઃ- 3

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

મેચઃ- 7
રનઃ- 429
સર્વાધિકઃ- 92
એવરેજઃ- 39.00
સદીઃ- 0
અડધી સદીઃ- 4

English summary
India's best batsmen in England
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X