• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટી20 આઇસીસી રેકિંગમાં ભારત ત્રીજા સ્થાને સરક્યું

By Kumar Dushyant
|
mahendra singh dhoni
કોલંબો, 8 ઑક્ટોબર: આઇસીસીની ટ્વેન્ટી-20 ટીમોની યાદીમાં ભારત ત્રીજા સ્થાને પર સરક્યું છે. આઇસીસીએ સોમવારે યાદી જાહેર કરી હતી. શ્રીલંકાને હરાવીને ટ્વેન્ટી-20 વર્લ્ડકપનો ખિતાબ જીતનાર વેસ્ટઇન્ડિઝની ટીમ પાંચ સ્થાનેથી છલાંગ મારી બીજા સ્થાને પહોંચી ગઇ છે.

કેરેબિયન ટીમના 121 અંક છે જ્યારે વર્લ્ડકપમાં હાર્યા બાદ પણ પ્રથમ સ્થાને સ્થિર રહેલી શ્રીલંકાની ટીમના 127 અંક છે. સેમીફાઇનલમાં રમનારી પાકિસ્તાની ટીમ છઠ્ઠા સ્થાને છે.

બેટીંગની યાદીમાં ભારતના સુરેશ રૈના પાંચમા સ્થાને છે. ટોન ટેનમાં બે બેસ્ટમેનોનો સમાવેશ થાય છે. આ યાદીમાં રૈના સિવાય વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે. બોલરોની યાદીમાં કોઇપણ ભારતીય બોલરે ટોનટેનમાં સ્થાન મેળવ્યું નથી.

English summary
The Indian cricket team's disastrous World Twenty20 campaign on Monday pushed it to third place in the ICC T20 rankings while this year's champion West Indies jumped five places to grab the second spot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more